________________
અંતરાય અલગ ટલ્યા, પ્રગટયો પુણ્ય અંકૂર, સહિયર. ભવ ભાવઠિ સવિ ઉપામી, વાધ્યું અધિકું નૂર. સહિયર.
એ સાહિબની સેવના, નવિ મુકું નિરધાર; સહિયર, જેહથી શિવસુખ પામીઈ, કનકવિજય’ જયકાર. સહિયર.
આજ૮૫
રૂચિરવિમલજી કૃત સ્તવન મુનિસુવ્રત સુવ્રત જિમ મન વસ્યો, જિમ મોરા મન મેહ સુહંકર; સુગુણા સરસી સરસી પ્રીતડી, કિમ હી ન આપેરે છેહ સુહંકર.
મુનિસુવ્રત ૧ જે સાચા વાચા નાતે સહી, સેવક માથેરે નેહ, નિવાહ રંગ પતંગ સુરંગી રીતડી, તે સાહિબને રે કહો ચાહિ.
મુનિસુવ્રત ૨ જે ચાહે ચરણારી ચાકરી, અંતર તેહશું રે કહો કિમ કીજીયે; નયણ સલૂણે વયણ રસેં કરી, તેહ શું નિશ્ચલ રંગ રમીએ.
મુનિસુવ્રત, ૩ સુંદર સૂરતિ સહેજે સોહતી, મોહનગારીરે મુઝ મન માની; ઓર ન જાચું કાચું મન કરી, નિરખ્યો નયણે ઓર ન દાની.
મુનિસુવ્રત ૪ ફાગણ વદી બારસ દિન કેવલી થઈ, પ્રતિબોધ્યાં રે સુર નરનારી; ‘રૂચિર વિમલ પ્રભસુરતરૂસારિખો, પ્રભુજી પ્રણમ્યસંપત્તિ સારી
મુનિસુવ્રત, ૫
S
1995
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org