________________
છN
જિનજી તારે એ કિરતાર, પ્રભુને જે સ્તવે રે લો; મારા જિનજી જીવવિજય પય સેવક, ‘જીવણ વિનવે રે લો.
મારા. ૭
મેઘવિજયજી કૃત સ્તવન
(શ્રી ચંદ્રપ્રભ જિન સાહિબારે ) મુનિસુવ્રત જિન રાજી રે, ગાજીયો મહિમા અગાધ, ભવિજન ભેટો. સજલ જલદ પરે શામલો રે, જોગીભર શિરતાજ. ભવિ. ભેટો ભેટો હો સુજાણ જન ભેટો, ભાવો ઉજ્જવલ ધરમનું ધ્યાન.
ભવિ, ૧ લાખ ચોરાશી યોનિમાં રે, ભમતાં વાર અનંત; ભવિ. ચિંતામણિ સમ પામીયો રે, નામી સ્વામી સંત. ભવિ. ૨ મોહતણાં બળ ચૂરવારે, સબળો તું બળ શૂર; ભવિ. ચતુરાઈ શું ચિત્ત વસ્યો રે, પલક નકીજે દૂર. ભવિ. ૩ આવ્યા છે તુજ આગળ રે, પાતકીયા પણ લોક; ભવિ, તે પણ સહુ સુખીયા ર્યારે, પાયા જ્ઞાન આલોક. ભવિ. ૪ ભવ ભમ ટાળો માહરો રે, આણી કરૂણા નેઠ; ભવિ. તુજ મુજ “મેઘ’ મયૂરનો રે, સગપણ સમરથ સેઠ. ભવિ, ૫
કેશરવિજયજી કૃત સ્તવન (પંથીડા સંદેશો પૂજ્યજીને વિનવેરે. એ દેશી) સાંભળસુવ્રત સ્વામી શામળારે, શ્રી હરિવંશ વિભૂષણ રયણ રે; નયણાં હરખે તુજ મુખ દેખવારે, તુજ ગુણ ગાવા ઉદ્ધસેવયણરે.
સાંભળ૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org