SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવર, ૮ ચરણ યુગલ યૌ વિકસિત કુસુમ કદંબ રે, અવિલંખ્યા તિહાં અમર ભમર અવિલંબ રે; પર્યા પોહોવે સમકિત બીજ અંકૂર રે, જીવદયા જિહાં નીલાં હરીનું પૂર રે. ઈણી પરે ગાયો ઉલટ આણી ઉર રે, શ્રી મુનિસુવ્રત વર્ષા ભાવે સનૂર રે; આજ સફળ દિન હંસ’ કહે કરજોડ રે, તુજ ગુણથીરે સીંચ્યો સમક્તિ છોડરે. જિનવર, ૯ | જીવણવિજયજી કૃત સ્તવન (જિનજી ત્રેવીસમો જિન પાસ આશ મુજ પૂરવે રે લો) જિનજી મુનિસુવ્રતશું માંડી, મેં તો પ્રીતડી રે લો; મારા સુગુણ સનેહી લો. જિનજી તું સુરતરૂની છાંય, ન છાંડું હું ઘડી રે લો. મારા, ૧ જિનજી શ્રી પમા સુત નંદન, શ્રી સુમિત્રનો રે લો; મારા જિનજી દીપે વર તનુશ્યામ, કલાશું વિચિત્રનો રે લો. મારા ૨ જિનજી આરતડી મુજ અલગી, ગઈ તુજ નામથી રે લો; મારા, જિનજી વિનતડી સફળી કરી, લીજે મન ધામથી રે લો. મારા, ૩ જિનજી ક્ષણ ક્ષણમેં તુજ આશા, પાસ ન છોડશું રે લો. મારા, જિનજી વારુ પરિ પરિ વધતો નેહ, સુરંગો જોડશું રે લો. મારા. ૪ જિનજી વિચાર્યા કિમ હાલા, તું મુજ વિસરે રે લો; મારા જિનજી તાહરે સેવક કંઈ, પણ મુજ તું શિરે રે લો. મારા ૫ જિનજી સિદ્ધિ વધૂની ચાહ, કરી મેં તો પરે રે લો; મારા જિનજી દીજે તેહી જ દેવ, કૃપા કરી મોં પરે રે લો. મારા ૬ 6 DOS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy