SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ છN જિનવર, ૧ જિનવર, ૨ જિનવર, ૩ વરસે વરસે વચન સુધાજલ જોર રે, નિરખી હરખે પરષઠા જન મન મોર રે; અમર વિમાને છાયો ગગન ઘન ઘોર રે, જાણે કે ઉલટ્યો વાદળદળ ચિહું ઓર રે. શ્યામ શરીરે ઓપે નખ ઉજાસ રે, જલઘટામાં જાણો વીજ પ્રકાશ રે; સુરદુંદુભિનો ઉક્યો શબ્દ અખંડ રે, ગર્જરવશું ગાજી રહ્યો બ્રહ્માંડ રે. ધર્મ ધજા જિહાં ઈંદ્ર ધનુષ અભિરામ રે, દિગ્ગજની પર આવે ઈંદ્ર ઊદ્દામરે, પવન ફરકે કરૂણા લહેર સુરંભરે, નાઠાં દૂરે દુ:ખ દુકાલને દંભ રે. ઝરમર ઝરમર ઝડીમડી વરસંત રે, ચાતકની પરે ચતુર પુરૂષ હરખંત રે; થઈ રોમાંચિત શીતળ સહુની દેહરે, મન મેદનીએ પસર્યો પૂરણ નેહરે. આવે જિન વંદન ખેચરપતિ મન અંતરે, ઉલટી જાણે ગગને બલાહક પંત રે; ભવ દાવાનલ દાહ શમ્યો વળી તામ રે, ઉલસ્યો વેગે ત્રિભુવન આરામ રે, પ્રમુદિત મુનિવર દાદુર ડહકે જયાંહી રે, | જિનગુણ રાતા ભવિક મમોલા ત્યાંહી રે; આવ્યો વેગે દુરિત જવાચકો અંત રે, | ગિરિવરની પરે હરીઆ થયા ગુણવંતરે. થઈ નવપલ્લવ સત શાખા સુખવેલરે, ચિહું દિશે પૂરે ચાલી સુકૃત રેલ રે; પ્રવચન રચના સરોવર લહરી તરંગરે, - સુધા જિન સારસ ખેલે અધિક ઉમંગ રે. જિનવર. ૪ જિનવર, ૫ જિનવર, ૬ eGo જિનવર, ૭ ઈજી. ૯૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy