SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતિવિજયજી કૃત સ્તવન (મદનેશ્વર મુખ બોલ્યો ટકી - એ દેશી) ગુણ ખોલતાં જો વિ ભીંજે, તો ઓલંભડે મત ખીજે હે; સસનેહી રે સુંદર. મુનિસુવ્રત મુજ રાખી લે, બઢ્યો હોયે કાંઈ આજ લગેજી; તે સંભાળી લીજે હે, સસનેહી રે જિનવર, ગુણ કીધા તે ભાખીને મુનિસુવ્રત॰ ૧ ન પ્રભુતા ધારી પીડ ન જાણે, મુજ મહેનત મન ન આણે હે; સસનેહી દાન તણો અવસર પામીને, દિનદિન આધા તાણે હે. મુનિસુવ્રત૦ ૨ આરાધું અહનિશ એક ધ્યાને, ત્યાં તું નયણ ન જોડે હે; સસનેહી૦ જિમ અસવાર ન જાણે પંથે, યદ્યપિ તુરંગમ દોડે હે. મોટા જનથી માંડી જોરો, કિમ લીજીએ તે તાણી હે; કુંજર કાન ગ્રહ્યો કિમ આવે, રહીયે ઈમ મન જાણી હે. J ઐન અસાઢો ઉમ્ફયોજી, ત્રિભુવનને હિતકાર; જિનવર ઉલટ્યો એ જલધાર. પ્રેમ પ્રતીત અછે જો સાચી, તો બાજી નહિ કાચી હે; સસનેહી ‘કાંતિ’ ચરિત મુજ જલધર સરીખા, કરત પલકમાં અજાચી હે. Jain Education International મુનિસુવ્રત૦ ૩ ૪૭ સસસ્નેહી હંસરત્નજી કૃત સ્તવન (થુલીભદ્ર થિર જસ કરમી જીવ - એ દેશી) 1 For Private & Personal Use Only મુનિસુવ્રત॰ ૪ મુનિસુવ્રત॰ પ ~ www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy