________________
ઝ
જિનલાભસૂરિજી કૃત સ્તવન મુનિસુવ્રત મેરો મન હર્યો,
મુનિસુવ્રત આદું યામ ભ્રમત મધુકર જ્યુ, ચરણ કમલ ચિત ચૂંપ ભર્યો.
મુનિસુવ્રત ૧ દરસન ચંદ ચકોર ક્યું ચાહે, ઔર વાત સારી વિસર્યો,
મુનિસુવ્રત૨ ભવ ભવ તૂહી જ દેવ દયાનિધિ, એ અબ મેંઈક તાર ધર્યો.
મુનિસુવ્રત. ૩ કરૂણા કર ક્રમ પદ સેવિત, સાહિબ વીસમ મેં સુમર્યો,
મુનિસુવ્રત, ૪ શ્રી જિનલાભ” કહત જગદીશ્વર, દેખત સમતિ શુદ્ધ કર્યો.
મુનિસુવ્રત, ૫
સમયસુંદરજી કૃત સ્તવન
(રાગ - રામગિરિ) સખી સુંદર રે, પૂજા સત્તર પ્રકાર;
મુનિસુવ્રત સ્વામીનો રે, રૂપ બચ્યો જગ સાર. સખી. ૧ મસ્તક મુગટ હીરા જડયા રે, ભાલ તિલક ઉદાર;
બાંહે પહિર્યા બહેરખાં રે, ઉર મોતિનકો હાર. સખી, ૨ સામલ વર્ણ સુહાવણો રે, પહ્મા માત મલ્હાર;
‘સમયસુંદર’ કહે સેવતાં રે, સફલ માનવ અવતાર, સખી, ૩
eG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org