SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જેઠ કિસન નવમી તિથ મોક્ષે ભવ નવ કીન, નીલ ગુફા વન તપ કર કીની કાયા છીંન; ચવન વિમાને તેતીસ સાયર પાલી આય. પિતા માત ગતિ માહિદ સુપ્રસિદ્ધ કહાય. હરિ વચ્ચે અંતર ખડ લાખ વરસનું જાસ, એક સહસ અડસય ઉપર કેવલીની રાસ; પનરેન્સે મણપજજ્જવ ઋજુમઈ વિલિ પ્રકાસ, ઓહિનાણી મુનિ અઠ્ઠરેસેં સંખ્યા ભાસ. પણ સય મુનિવર સંપદ ચવદ પૂરવધાર, સાઢા સગ સય વચ્છર સંજમ નિરતિચાર; મુનિસુવ્રત જિન વીસમા હોજ્ય મંગલકાર, રત્નરાજ મુનિ સીસનૈ વંછિત સુખ દાતાર. જિનલાભસૂરિજી કૃત સ્તવન મુનિસુવ્રત જિનરાજજી, રાજ સમોવડી; મિલિયો કિણહી નિકાણેજી, આપ તડોબડી. મિલિયો કિણહી તો હું પ્રમાણુંજી, જાણ્યો હૂય તો જાણું, જાણ્યા વિણ કિમ માણેજી, મિલવાનું ટાણું. દવ્ય જે પ્રભુ મિલવુંજી, તે મિલવું નહિ; આતમભાવે મિલવુંજી, તે મિલવું સહિ. મિથ્યા વાસિત મુઝનેજી, સ્યુ થાયે મિલ્યાં; તરૂ કોટર યુત વહેંજી કિણ દીઠાં ફલ્યાં. હિવ ભાવે પ્રભુ મિલિયેજી, હિલિયે હેજથી; આતમેં આતમ લહીયેજી, આતમ સહિજથી. શુદ્ધાતમથી મિલવાજી, આતમ ઉલ્લભૈ, શ્રી જિનલાભ પ્રભુજીજી, મુઝ ધ્યાનેં વસે. ૧૭૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy