SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ CROS જ્ઞાનસારજી કૃત સ્તવન મુનિસુવ્રત જિનચંદ્દી, પ્રહ સમ અરૂચિ નિકંદ આનંદો; હૈ સદબુદ્ધિ વંદન રૂચિતા, ઉદયે અનુભૌ ચંદૌ. મુનિસુવ્રત૦ ૧ વસ્તુગતે નિજ તત્ત્વ પ્રીતે, મિથ્યામતિ અતિ મંદો; કુશલ વિલાસ આતમતા વૃત્ત, પરચે ધરમાણંદી મુનિસુવ્રત૦ ૨ કારણ જોગે કારજ સિદ્ધી, હું જાણે મતિમંઢો ; ‘જ્ઞાનસાર’ કી જ્ઞાનસારતા, સમ ભાસૈ જિણચંદૌ. મુનિસુવ્રત૦ ૩ જ્ઞાનસારજી કૃત સ્તવન સાવણ સુદિ પૂનિમ મુનિસુવ્રત ચવણ વિમાંણ, અપરાજિત રાજગ્રહ નયરી જનમનું ઠાંણ ; જેઠ કિસન આઠમ તિથ જનમ પિતા સુહમિત્ર, માતા નામૈ પઉમા જનમે શ્રવણ નખિત્ર. મેષ રાસ લંછન સૂરમ ધનુ વીસનું દેહ, વરસ સહિસ તીસ આઊ સાંમ વરણ તનુ જેહ ; રાજ અપરણ્યા એક સહિસ જસ વ્રત પરિવાર, વ્રત નગરી રાજગ્રહ વ્રત તપ છઠ ચૌવિહાર. ફાગુણ સુદિ બારસ વ્રત પારણું દૂ‰ દિન્ન, ખીર પારણે બ્રહ્મદત્ત ઘર પારણું કિન્ન; માસ એક છૌમત્વ રાજગૃહ કેવલનાણ, જ્ઞાન તૌ છઠ ચંપકતરૂ તલ નાણનું ઠાણ. ફાગુણ વદિ બારસ ગણધર અઢાર, તીસ સહસ મુનિ અજ્જા વિલ પચાસ હજાર; વરૂણ જક્ષ જખણી નરદત્તા સેવે પાય, સિદ્ધ સમેતેં સિદ્ધ ગમન મુનિ સહસ ગિણાય. JO Jain Education International ૪૩ For Private & Personal Use Only ૧ ૩ ভ www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy