SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્યામ વરણ ઉજળું કરે, જિહાં રહે પ્રભુ ગુણ ખાણ ; જિનવર. સમેતશિખર મુગતે ગયા ‘ઋદ્ધિ કીર્તિ’ અમૃત વાણ. જિનવર દાનવિમલજી કૃત સ્તવન (આ ચિત્રશાલીયા સુખ સજ્યા રે - એ દેશી) મુનિસુવ્રત જિન પ્રભુજી જાણો રે, સેવક વિનતિ મનમાં આણો રે; આખે અણી પગે જગે રોપી રે, તારી મીઠી વાણીની આણ ન લોપે રે. સમરથ સાહિબ તું જગે પૂરો રે, કિણહી વાતે નહિ અધુરો રે; રો સેવક નવિ પૂરો આશા રે, દીજે હવે મુહ માગ્યા પાસા રે. રીઝવી રાખું દિલ કેરી ભ્રાંતિ રે, ક્રૂર કપૂર ન પૂજે વાતિ રે; હાથ ધરીને જો હરખાવો રે, તો નિરવઘ મારગ ઠામ દીખાવો રે. કેવળનાણે કહેતા જાણી રે, ન કર્યો પટંતર દૂધ ને પાણી રે; વડિમ કરી અણબોલે રહેશો રે, જિન સાબાશી તો કિમ લેશો રે. સમરતી સુરતી કીધી થાંભી રે, તેમ તુજ સ્મરણ મુજ મન લાભી રે; વંછિત ‘દાન’ દયા કરી આપો રે, તેમ વિમલ મને કરી સેવક સ્થાપો રે. D Jain Education International ૪૨ મુનિ પ For Private & Personal Use Only મુનિસુવ્રત॰ ૧ મુનિસુવ્રત૦ ૨ મુનિસુવ્રત૦ ૩ મુનિસુવ્રત॰ ૪ મુનિસુવ્રત॰ પ ~હ www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy