________________
તુજ સરીખો સાહિબ મળ્યો રે, હવે કોઈ ન આવે દાય ; માલતી મોહ્યા ભંગને રે, આક કુસુમ ન સુહાય.
રાજહંસ માનસ રમે રે, ન ગમે છીલ્લર નીર;
ગજ સર વિન કિમ રતિ લહે રે, જે રહે રેવા તીર. મોહન૦ ૩
દ્રાખ લહી અમૃત સમી રે, લીંબોળી કુણ ખાય ;
તિમ પ્રભુ મળીયા અન્યની રે, વાંચ્છા કિમહિ ન થાય. મોહન૦ ૪ મેં તું સ્વામી સેવીયો રે, સેવક જન આધાર ;
વાઘજી મુનિના ‘ભાણને’ રે, આપો શિવસુખ સાર.મોહન, પ *
કીર્તિવિમલજી કૃત સ્તવન (હો નણદલ - એ દેશી)
મુનિસુવ્રત જિન વીસમા, એ તો વીસ વસા છે શુ; જિનવર. એ પ્રભુને જે ચિત્ત ધરે, તે થાયે ત્રિભુવન બુદ્ધ. જિનવર
મોહન૦ ૨
મુનિ ૧
સુમિત્ર નૃપ કુલ શોભતા, પદ્મા રાણી ઉર હંસ; જિનવર. રાજગૃહી નગરીનો રાજીઓ, ગુણ ગાજીઓ ગુણ અવતંસ. જિનવર
મુનિ૦ ૨
કૂર્મ લંછન પાયે ભલું, લક્ષણ શોભિત અંગ; જિનવર. ઉત્તમ સહસ રાજનતું. ચારિત્ર લે મન રંગ. જિનવર
Jain Education International
ત્રીશ સહસ સાધુ ભલા, મહાસતી સંખ્યા જાણ ; જિનવર. પચાસ સહસ ગુણે ભરી, તસ ધ્યાન હૃદયમાં આણ. જિનવર
=
૪૧
For Private & Personal Use Only
મુનિ॰ ૩
મુનિ॰ ૪
૯
www.jainelibrary.org