SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ @ છ યશોવિજયજી કૃત સ્તવન (ઢાલ રસિયાની - એદેશી) પહ્માદેવીનંદન ગુણનીલો, રાય સુમિત્ર કુળચંદ કૃપાનિધિ ; નયરી રાજગૃહી પ્રભુજી અવતર્યો, પ્રણમે સુર નર વૃદ. કૃપા મુનિસુવ્રત જિન ભાવે વંદીયે. કચ્છપ લંછન સાહિબ શામળો, વીશ ધનુષ તનુ માન ; કૃપા ત્રીશ સહસ સંવત્સર આઉખું, બહુ ગુણ યણ નિધાન. કૃપા મુનિસુવ્રત ૨ એક સહસશું પ્રભુજી વ્રત ગ્રહી, સમેતશિખર લહી સિદ્ધિ; કૃપા સહસ પચાસ વિરાજે સાહુણી, ત્રીશ સહસ મુનિ પ્રસિદ્ધિ કૃપા મુનિસુવ્રત. ૩ નરદત્તા પ્રભુ શાસન દેવતા, વરૂણ યક્ષ કરે સેવ; કૃપા જે પ્રભુ ભગતિ રાતા તેહના, વિઘન હરે નિતમેવ. કૃપા મુનિસુવ્રત૪ ભાવઠ ભંજન જન મન રંજનો, મૂરતિ મોહનગાર; કૃપા કવિ જશવિજય’ પયપે ભવભવે, એ મુજ એક આધાર, કૃપા મુનિસુવ્રત, ૫ ભાણચંદ્રજી કૃત સ્તવન (સાહિબા શામળીયારે- એ દેશી) શ્રી મુનિસુવ્રત જિન વીસમારે, મહિમાનિધિ મહારાજ ; પ્રગટયા પૂરવ ભવે Íરે, પુણ્ય અમારાં આજ. મોહન મનવમીયા રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy