SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અષભસાગરજી કૃત સ્તવન મુનિસુવ્રત મહારાજ હો, તું તો ગરીબનિવાજ હો, આજન હો, આજન તો સોઈણ યુગે, શ્યામ મૂરતિ સુખકાર હો; દેખી જાચણ આયો દરબાર હો, વારસ હો, વાર કહું વાલો લગે. ૧ વિકસ્યો પદમ વન પુણ્ય હો, હું હુઓ ધન્ય કૃતપુણ્ય હો, અન્ય જ હો, અન્ય ન માનોં મન વિષે, માહે મનિ અભિલાષ હો; . ગિણતીમે લાખ લાખ હો, સાખજ હો, સાખ પુરે કુણ તો પળે. ૨ જે જાયા દસની રાતિ હો, જસ લેવે કરે હર ભાંતિ હો, ખાંતિ જ હો, ખાંતિ કરી નિત નિત પ્રતિ, માયા રસની સીર હો; પ્યાસ બુઝાવણ નીર હો, ધીરજ હો, ધીર અછે મનમે ઘણી. ૩ જનમ કૃતારથ કીધ હો, મુંહ માંગ્યો મુઝનૈ દીધ હો; લીધ જ હો, લીધો લાહો નરભવ તણો, હુઓ ન હોસી કોય હો; તું હોવે તેહવો હોય હો, જોયજ હો, જોયે હુવૈ આણંદ ઘણો. ૪ માહરો પ્રભુ સ્યું મોહ હો, તે મેચ્યો મુઝ સંદોહ હો; છોહ જ હો, છોહ ધરી કરિ ચિત્તમે, ચિત્તમે તો હુવે ચેન હો; આછી ભાંતિ એન હો, ન જ હો, નિરખી જૈ તો નિત્ય નૈ. ૫ તું સંસારમ સાર હો, માહરે પ્રાણ આધાર હો, પ્યાર જ હો, પ્યાર મ દેજ્યો પર હથે, એહ અરજ છે અમ હો; ‘ષભસાગર’ કહે તુમ હો, સમ્મ જ હો, સન્મ તુમે સેવક કથે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy