SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સુખદાતા રે તુમ સરિખો દાતારો, નહિ દીઠો જગ મોઝારો ; કરૂણાકર રે કરૂણા દિલમાં ધારો, હવે ભવજલ પાર ઉતારો. નથી તાર્યા વિના છૂટકારો રે, ગમે તેમ કરીને ઉગારો રે; આપોજિનમાણેક સુખસારોરે, ઉપગારીરે ભૂલીશનહિ ઉપગારો. પ્રભુ૦ ૩ માણેકમુનિકૃત સ્તવન (ઢાલ-દેરાણી જેઠાણી વાદ વાદી આપણ કુણજર વીશા વાજેરે કવણ જીરીયા- એ દેશી) મુનિસુવ્રત જિન નામ જપતાં, જનમ તણા ફલ લીજે રે; પ્રાણીડા! પરઉપગારી પરહિતકારી રે, પરમ પુરુષ પ્રણમીજે રે. પ્રાણીડા ૧ પરમ પવિત્ર સુચરિત્રઈ, જેહને ત્રિભુવન પાવન કીજે રે; પ્રાણીડા! રાય સુમિત્ર સુપુત્ર નમતાં, જગ જશ વાદ લહી જઈ રે; પ્રાણીડાત્ર ૨ કામિતપૂરણ કામગવી સમ, સુર સમુદાય સુણીજઈ રે; પ્રાણીડા! વીશ ધનુષ માનઈ તનુ વાનાં, મરક્ત મણિ હારીજઈ રે. પ્રાણીડા ૩ ત્રીશ સહસ સવચ્છર સુંદર, જીવિત જાસ સુણીજઈ રે; પ્રાણીડા!. કચ્છપ લંછન જેને જે નિર્લજન, નિરમલ ધ્યાન ધરી જઈ રે. પ્રાણીડા. ૪ અજરામર અક્ષય અવિનાશી, અકલ સરૂપ લખીજઈ રે; પ્રાણીડા! માણિક મુનિ કહઈ પ્રભુ ગુણ માલા, હૃદય કમલ રાખીજઈ રે. પ્રાણીડા૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy