________________
Ð
ચું ચું ચું ચું ચિડીયાં બોલે, ભજન કરે છે તુમારું ; મૂર્ખ મનુષ્ય પ્રમાઠે પડયો રહે, નામ જપે નહિં તારું હો જિનજી.
ભોર થતાં બહુ શોર સુણ્યું હું, કોઈ હસે કોઈ રૂવે ન્યારું; સુખીઓ સુવે દુઃખીઓ રૂવે, અકલ ગતિએ વિચારું હો જિનજી.
ખેલ ખલકનો બધો નાટિકનો, કુટુંબ કબિલો હું ધારું; જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું હો જિનજી. તુજ મૂતિ પ
માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારું ; ‘ઉદયરત્ન’ એમ જાણી પ્રભુ તારું, શરણ ગ્રહ્યું છે મેં સારું હો જિનજી.
તુજ મૂરતિ॰૬
તુજ મૂતિ॰ ૩
☆
J
તુજ મૂતિ ૪
માણિકયસિંહસૂરિ કૃત સ્તવન (મહેતાજી રે શું મહી મૂલ બતાવું - એ દેશી)
મુનિસુવ્રતજી રે વિનતડી અવધારો, પ્રભુ મુજ પાપીને તારો;
સાહિબજી રે સેવક હું છું તાહરો, નહિ દેવ અવર નમનારો. મુજ અવગુણને ન વિચારો રે, હું ઘોર કર્મ કરનારો રે;
ઘણાં જીવ તણો હણનારો રે, ગુણઘાતી રે જૂઠ વચન બોલનારો. પ્રભુ૦ ૧
Jain Education International
જગત્રાતા રે ચોરીનો કરનારો, વલી શિયલનો ભંજનારો; પરિગ્રહની રે મમતા ધરનારો, નિત રજનીએ જમનારો. મદ મત્સરનો ભંડારો રે, કૂડી સાખ તણો ભરનારો રે; જૂઠા આળતણો દેનારો રે, જિનરાયા રે પણ છે
તુમ
૩૬
For Private & Personal Use Only
આધારો.
પ્રભુ ર
ન્યુલ
S
www.jainelibrary.org