SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રત સ્વામીજી રે, મહેર કરો મહારાજ કે; હું સેવક છું તાહરો, અનિશ પ્રભુજીની ચાકરી રે, કરવી એહ જ કાજ કે. ખુશાલમુનિ કૃત સ્તવન (આસુનું રૂડું અજુઆલિયું રે - એ દેશી) દુરલભ છે સંસારમાં રે, તુમ સરીખાનો સંગ કે; હું. વળી તિમ દરિસણ દેખવું રે, તે આળસુ આંગણે ગંગ કે. સમય છતાં નહિ સેવશે રે, તે મૂર્ખ શિરદાર કે; હું સહિ મનમેં પસતાયશે રે, સહરો દુઃ ખ અપાર કે. સફલ થયો હવે માહરો રે, મનુષ્ય તણો અવતાર કે; હું કલ્પતરુ સમ તાહરો રે, પામ્યો છું દીદાર કે. કરમ ભરમ દૂરે ટળ્યો રે, જબ તું મિલિયો જિનરાજ કે; હું, અખયસૂરીશ કૃપા થકી રે, ‘ખુશાલમુનિ’ સુખ થાય કે. મુનિસુવ્રત મન મોહયું મારું, રારણ હવે છે તમારું; પ્રાત: સમય હું જ્યારે જાગું, સ્મરણ કરું છું તુમારું હો જિનજી; તુજ મૂતિ મનહરણી, ભવસાયર જલતરણી હો જિનજી. ਗੁਰ ઉદયરત્નજી કૃત સ્તવન (રાગ - ભક્તિ હૃદયમાં ધારજો રે ) Jain Education International હું ૧ હું ૨ હું ૩ હું ૪ આપ ભરોશો આ જગમાં છે, તારો તો ઘણું સારું ; જન્મ જરા મરણો કરી થાક્યો, આરારો લીધો છે મેં તારો હો જિનજી. તુજ મૂતિ૦ ૨ ૩૫ For Private & Personal Use Only હું પ તુજ મૂતિ॰ ૧ ~લ www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy