SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તાર્યા કેતા કેતા તું તારીશ, તારે છે પણ તુંહી; ઈણ વેળા જો તું અલસાણો, તો બેસી રહું તો હુંહી. આથ૦ ૪ ભોળા ભગત દીયે ઓલંભા, સાહેબ સહિતા આયા; મુનિસુવ્રત ‘જિનરાજ’ મનાયાં, રાખી લીયે છત્ર છાયા..આથ૦ ૫ શ્રી મુનિસુવ્રત હરિકુલ ચંદા, દુરનય પંથ નિસાયો; સ્યાદ્વાદ રસ ગર્ભિત બાની, તત્ત્વ સરૂપ જનાયો. સુણ જ્ઞાની જિન બાની, રસ પીજો અતિ સન્માની. બંધ મોક્ષ એકાંતે માની, મોક્ષ જગત ઉછેદે; ઉભય નયાત્મક ભેદ ગ્રહીને, તત્ત્વ પદારથ વેઠે. આત્મારામજી કૃત સ્તવન (પ્રેમલા પરણી - એ દેશી) સુણ ૨ નિત્ય અનિત્ય એકાંત કહીને, અરથ ક્રિયા સબ નાસે; ઉભય સ્વરૂપે વસ્તુ બિરાજે, સ્યાદ્વાદ ઈમ ભાસે. સુણ ૩ કરતા જુગતા બાહિજ દછે, એકાંતે નહી થાવે; નિશ્ચય શુદ્ધ નયાતમ રૂપે, કુંણ કરતા ભગતાવે. સુણ ૪ તન વ્યાપી વિભુ એક અનેકા, આનંદઘન સુખ રંગી. સુણ પ સુણ ૬ સસભંગી મત દાયક જિનજી, એક અનુગ્રહ કીજો; ‘આતમ’ રૂપ જિહો તુમ લાધો, સો સેવકકું ઠીજો. સુણ છ રૂપ વિના ભયો રૂપ સરૂપી, એક નયાતમ સંગી; O શુદ્ધ અશુદ્ધ નારા અવિનાશી, નિરંજન નિરાકારો; સ્યાદ્વાદ મત સગરો નીકો, દુરનય પંથ નિવારો. Jain Education International ૧ ૩૪ For Private & Personal Use Only ভ www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy