SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ gિ મેરે જીઉકા સૂડા, નિકે રંગકા રૂડા, એ તો બોલો રે બોલો ; પ્રભુને પ્યારશું રે, ખેલો કરી એક તાર રે. પંખીયડા. ઉડત કિરત અનાદિકારે, ન મિટે ભૂખ ન પ્યાસ રે ; ચાર દિનકા ખેલનારે, યા પંજરકે વાસ રે. પંખીયડા. ઈત ઉત ચંચન લાઈયેરે, રહીયે સહજ સુભાય રે; મુનિસુવ્રત પ્રભુ ધ્યાઈયેરે, ‘આણંદ શું ચિત્ત લાયરે પંખીડા. ૩ મુનિસુવ્રત ૧ ઉદયરત્નજી કૃત સ્તવન મુનિસુવ્રત મહારાજ માહરા, મનનો વાસી રે; આશા. દાસી કરીને થયો, તું ઉદાસીરે. મુગતિ વિલાસી તું અવિનાશી, ભવની ફાંસી રે, ભજીને ભગવંત થયો તું, સહજ વિલાસી રે. ચૌદ રાજ પ્રમાણ લોકાલોક પ્રકાશી રે; ‘ઉદયરત્ન’ પ્રભુ અંતરજામી, જ્યોતિ વિકાસી રે. મુનિસુવ્રત ૨ મુનિસુવ્રત, ૩ જિનરાજસૂરિજી કૃત સ્તવન અધિકા તાહરા હતા જે અપરાધી, તે પણ તેંહી જ તાર્યા; અમ સરીખા સેવક અલવેસર, બેગુન્હ જ વીસાર્યા. આથ દીયે બાથ ભરી એકાં, અમરાપુર ઘે એકાં; મુજ વેળા મુહડો મચકોડી, બેઠો તારક તે કાં. આથ૦ ૨ સહુકોને જો રાખે સરીખા, પડે ન કો પસતાવે; જગગુરૂહી જોવે બિહુ નજરે, તો બળીયો દુઃખ આવે.આથ૦ ૩ 55 ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy