SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવિલાસજી કૃત સ્તવન સુન મોરે સ્વામી અંતરજામી, જનમ જનમ તુજ દાસ કહાઉ સુન, ૧ અન્ય દેવકી શરન ન કરી હો, તુમ ચરનકી સેવા ચિત ધરી હો , શ્રી મુનિસુવ્રત તુમ ગુન ગાઉં. સુન, ૨ ‘ગુનવિલાસ' નિહચે કરી માનો, સાચો સેવક અપનો જાનો; જો કહું સો વંછિત ફલ પાઉં. સુન. ૩ ભાવવિજયજી કૃત સ્તવન (રાગ-દેવગંધાર મેરે મન અઈસી આય બની - એ દેશી) શ્રી મુનિસુવ્રતનાથ ગુણી, શ્રી હરિવંશ મહેસર મસ્તક-મંડન યણમણિ. શ્રી. ૧ ત્રિભુવન મિત્ર સુમિત્ર રાય સુત, કામિત દેવમણિ; પદ્મા રાણીપુત્ર તણા ગુણ, ગાવે સુર રમણી. શ્રી. ૨ વીસ ધનુષ માને જસ કાયા, નવ જલધર વરણી ; કચ્છપ લંછન કચ્છપની પરે, ગોપિત કરણ ગુણી. શ્રી. ૩ રાજગૃહીનો રાજા રાજે, ગૌતમ ગોત્ર મણિ; ત્રીસ સહસ સંવત્સર જીવિત, ભવિક કમલ તરણિ.શ્રી૪ વરૂણ યક્ષ નરદત્તા દેવી, સેવે ભગતી ભણી; “ભાવ” કહે વીસમો જિનેસર, આપે લચ્છી ઘણી. શ્રી. ૫ આણંદવર્ધનજી કૃત સ્તવન (રાગ : જેસિપી - દેશી - પારધીયાની) સુણ પંજર કે પંખીયા રે, કરી મીઠ પરિણામ રે; પંખીડા. તું હું તોરે રંગકારે, જપહું જિનેશ્વર નામ રે. પંખીયડા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy