SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 9. શરુ యు અમૃતવિજયજી કૃત સ્તવન (રાગ - પંજાબી) જીઉનકા ક્યા બિસાસા. જીજે૦ યા તન ધન જોબન થિર નાહી વો, ચલદ સકાસા પાન ખરાસા. જીઉ૦૧ જ્યોં હોય સંધ્યા પંચ બરનકી, જ્યોં ચપલાકા રહે ઉજાસા જીઉ૦ ૨ કહે હું અબ લલચાહે પ્યારે વો, યા દુનિયાના દેખ તમાસા. જીઉ૦ ૩ પરમાનંદન દિલકા રંજન વો, સુવ્રત કે સંગ કર વિલાસા, જીઉ૦ ૪ કહે “અમૃત” મેરે જીઉકે જીવન વો, એક નજર કરો દિલાસા. જીઉ૦ ૫ હરખચંદજી કૃત સ્તવન (રાગ - નાયકી) સુંદર મુખકી શોભા, નિત દેખો કીજે, મુનિસુવ્રતજીકો દરસન દેખત, દુરિત દુઃખ છીએ. નિત૧ પિતા સુમિત્ર નગરી રાજગૃહી, પદ્માવતીકી બલિ લીજે; વીસ ધનુષ તનુ કૂર્મ લંછન, હરિવંશ કુલ અવતાર લહીજે. નિત૨ તીસ સહસ સંવત્સર આઉ, શ્યામ બરન દેખતી કીજે; વારૂ કોટિ કામકી સુરત, ઔર કહાકી ઓપમ દીજે? નિત૦ ૩ જબદેખું તબ અતિ સુખ ઉપજે, બિન દેખે મેરો મન ન પતીજે ; “હરખચંદ' કે પ્રભુકી મૂરત, દેખત નેન અમૃતરસ પીજે. નિત૪ * * * ભy * * * જ હોવા કરી Vain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy