________________
વિનીતવિજયજી કૃત સ્તવન (કંત તમાકુ પરિહરો - એ દેશી) શ્રી મુનિસુવ્રત સાહિબો, સેવો દિલ એકંત; મોરા લાલ. વીશમો જિન મન વીસભ્યો, એ સમ અવર ન સંત. પદ્માવતી ઉર ઉપન્યો, પુત્ર રયણ પરગટ્ટ; મોરા લાલ. વિદ્યાધર સુરપતિ સવે, માને મહીપતિ ઘટ્ટ.
રાય સુમિત્ર કુળ સાયરે, ઊગ્યો શારદ ચંદ; મોરા લાલ; અતુલીખળ અવની જયો, મહિમા મેરૂ ગિરીંદ. મનમાન્યાનું ગોઠડી, જો કરીયે કિરતાર; મોરા લાલ; પાણી દૂધ પટંતરો, તો લહીએ એક વાર. કચ્છપ લંછન જિનવરૂ, સામળીઓ સુકુમાળ; મોરા મેરૂવિજય ગુરૂ શિષ્યને, દીજે મંગળમાળ.
લાલ;
મો.શ્રી ૧
મો, શ્રી. ૨
DES
Jain Education International
મો શ્રી ૩
.
મો.શ્રી ૪
ચતુરવિજયજી કૃત સ્તવન (કોઈ લો પરવત ધૂંધલો રે - એ દેશી)
ચઉમુખ દેતા દેશના રે લાલ, ભવિક કમળ ઉદ્યોત રે; જિણંદરાય. ઝળહળતો જખ ઉગીયો રે લાલ, અર્કપ્રભા સમ કંત રે.
મો.શ્રી પ
જિણંદરાય. લક્ષણ અંગ વિરાજતા રે લાલ, અડહિય સહસ ઉદાર રે; જિણંદરાય. અત્યંતર ગુણ તાહરા રે લાલ, કેતા કહું અપાર રે.
૨૯
For Private & Personal Use Only
જિણંદરાય. ૨
ભગતી ભલી પરે ઉધર્યો રે લાલ, સાહેબ સરલ સ્વભાવ રે; જિણંદરાય. વિમલ કમલ દળ લોયણો રે લાલ, અતિશયથી હાવભાવ રે.
જિણંદરાય.
૧.
૩
এভ
www.jainelibrary.org