________________
રાજગૃહી રળીયામણી રે લાલ, સુમિત્ર રાયકુલચંદ રે; નિણંદરાય. મુનિસુવ્રત જિન સાહેબારે લાલ, કચ્છપ લંછન સુખકંદરે.
જિર્ણોદરાય. ૪ વિનય અધિક જગમાં વડો રે લાલ, તો તસ હવે આધીન રે, જિદરાય. ત્રિહું જગ જગમાં વિસ્તરે રે લોલ, જસ ચતુર સમીચીન રે.
નિણંદરાય. ૫ |
રામવિજયજી કૃત સ્તવન (ઘોડી તો આઈ થાંરા દેશ મેં મારૂજી - એ દેશી) મુનિસુવ્રતશું મોહની સાહિબજી, લાગી મુજ મન જોર હો; શામલડી સૂરતી મનમોહિયો, સાહિબજી. વ્હાલપણું પ્રભુથી સહિ, સાહિબજી. કલેજાની કોર હો, શામેલડી૦૧ અમને પૂરણ પારખું, સાહિબજી. એ પ્રભુ અંગીકાર હો ; શામલડી દેખી દિલ બદલે નહિ, સાહિબજી. અમચા દોષ હજાર હો. શામેલડીટર નિરગુણ પણ બાંહિ ગ્રહ્યા, સાહિબજી. ગિરૂઆઈડે કેમ હો; શામેલડી વિષધર કાળા કંઠમેં, સાહિબજી. રાખે ઈશ્વર જેમ હો; શામલડી૦૩ ગિરૂઆ સાથે ગોઠડી, સાહિબજી. જિમ તરૂવરનો ખેત હો. શામલડી કરે ચંદન નિજ સરિખો, સાહિબજી. જિમ તરૂવરનો ખેત હો.શામલડી.૪ જ્ઞાનદશા પરગટ થઈ, સાહિબજી. મુજ ઘટ મિલિયો ઈશ હો; શામેલડી વિમલવિજ્ય ઉવક્ઝાયનો, સાહિબજી. ‘રામ’ કહેશુભ શિષ્ય હો શામલડી ૫
CG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org