________________
છે
| કલ્પિ બિ-તિ ચઉરિદિમા રહ્યો, પ્રભુ સંખ્યાતો મહાકાળ હો; તિર્યંચના ભવ મેં ક્લિા, પ્રભુ શ્રીપ પંચાવન ચાળ હો.
જીવ મન ભવ, ૬ સાતે નરકે હું ભમ્યો, પ્રભુ! દીર્ઘકાળ અચરાળ હો; દુર્ભગદેવની જાતિમાં, પ્રભુ દુઃખ સહ્યાં વિશાળ હો,
જીવ, મન ભવ૭ મુનિસુવ્રતકૃપા થકી, પ્રભુ! ભાગ્યો સબ વિખવાદ હો; ‘કીર્તિવિમલ ગુરૂની ગ્રહી, પ્રભુ શિવલચ્છી કરું સાદ હો.
જીવ, મન, ભવ, ૮
પ્રમોદસાગરજી કૃત સ્તવન વીસમો જિનવર સુકૃતકારી, મનમથરી માન નિવારી; મોહના મુનિસુવ્રત સ્વામી, જીવના મુનિસુવ્રત સ્વામી. મોહના, ૧ કજ્જલ વાને દેહી દીપે, નિરૂપમ રૂપે ત્રિભુવન જીપે. મોહના, કચ્છપ લંછન પદકજ ભાસે, વીશ ધનુષ તનુ ધર્મ પ્રકાશે. મોહના, ૩
જીવિત વરસ ત્રીસ હજાર, ગણધર સોહે જાસ અઢાર. મોહના ૪ વીશ સહસમુનિવર પ્રભુ પાસ, સાહુણી કહી સહસ પચાસ. મોહના, ૫ રાજગૃહી નગરીનો રાજા, સુમિત્ર નરપતિ કુળ દિવાજા. મોહના, ૬ પદ્માવતી દેવી તનુ જાત, હરિવંશમાં જનમ વિખ્યાત. મોહના, ૭ વરૂણ સુર નરદત્તા દેવી, આણ અધિકે શાસન સેવી. મોહના, ૮ ‘પ્રમોદસાગર પ્રભુચરણે લાગે, વીશ વસાનું સમક્તિ માગે મોહના, ૯
છ95
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org