________________
જો પણ હું ન વિશુદ્ધાચરણે, તો પણ હું આવ્યો તુમ શરણે. સા॰ પ ગુણ અવગુણ મુજ કેમ વિચારો, પતિત પાવન બિરૂદ સંભાળો.સા॰ ૬ જો પણ હું બહુ અવગુણ ભરિઓ, તો પણ મેં પ્રભુજી અનુસરિઓ. સા૦ ૭ અવગુણ પણ ગુણ કરીને લીજે, અંગીકૃત નિરવાહ કરીજે. સા૦ ૮ ઘણી શી વિનતિ સ્વામી કીજે, ‘નયવિજય’ કહે બોધિબીજ દીજે. સા૦ ૯
જીવનો જીવન માહુરો, મનનો મોહન મારો ;
ભવનો રોધન માહરો સાહિબો, પ્રભુ ! માહરા તીન ભુવન શણગાર હો. તુમ દરસણ લડ્યા વિના, પ્રભુ ! માહરા ભમીયો બહુ સંસાર હો.
જીવમનભવ૦ ૧
લક્ષ્મીવિમલજી કૃત સ્તવન (કાસંભીની - દેશી)
ચતુર્દા રજ્જુ પૂરો કર્યો, પ્રભુ! આતમ ફરસી જાણ હો ; આદિ નિગોદ માંહિ વસ્યો, પ્રભુ ! કાળ અનંત પ્રમાણ હો. જીવમન ભવ ૨
ગોળા અસંખ્યાતે ભર્યો, પ્રભુ ! પૂરણ લોકાકારા હો;
ગોળા અસંખ્ય નિગોદથી, પ્રભુ ! તિહાં જીવ અનંતા વાસ હો.
જીવમન, ભવ. ૩
સાસોસાસનું મૂકવું, પ્રભુ ! જનમ મરણ સમકાળ હો;
આપ સ્વરૂપ જાણ્યું નહિ, પ્રભુ ! અનુભવી જડતા જાળ હો. જીવમન ભવ ૪
બાદર નિગોઠમાંહિ સહ્યો, પ્રભુ ! છેદન ભેદન તાપ હો; પુઢવી આઉ તેઉમાં, પ્રભુ ! વાયુ વનસ્પતિ લાપ હો.
బాలలణ
Jain Education International
જીવમન, ભવ પ
૨૭
For Private & Personal Use Only
JOS
www.jainelibrary.org