________________
હું હાં રે કોઈની નહિ તીન ભુવનમાં તુમ સમ મૂરતિ જો,
એવી સુરતી દેખી ઉલમ્યું મન મારું રે લો. હાં રે પ્રભુ અંતર પડદો ખોલી કીજે વાત જો,
હેજ હાઆથી આણી મુજને બોલાવીએ રે લો; હાં રે પ્રભુ નયણ સલુણે સન્મુખ જોઈ એકવાર જો,
સેવકના ચિત્તમાંહિ આણંદ ઉપજાવીએ રે લો. હાં રે પ્રભુ કરૂણાસાગર દીનદયાળકૃપાળજો,
મહેર ધરી મુજ ઉપર પ્રીત ધરી હીયે રે લો; હાં રે પ્રભુ નિજ બાલક પરે મુજ લેખવજો જિર્ણદ જો,
પ્રીત સુરંગી અવિહડ મુજ શું નિવાહીએ રે લો. હાં રે પ્રભુ બાંહ ગ્રહ્યાની લાજ છે તુજને સ્વામી જો,
ચરણ સેવા મુજને દેજો હેતે હસી ને લો; હાં રે પ્રભુ પંડિત પ્રેમવિજયનો કવિ એમ ‘ભાણ જો,
પભણે રે જિન મૂરતિ મુજ દિલમાં વસી રે લો.
૫
નયવિજયજી કૃત સ્તવન
| (દેશી-મોતીડાની) સાહિબ શ્રીમુનિસુવ્રત સ્વામી, કરૂં વિનતિ ચરણે શિરનામી; સાહિબ વિનતિ અવધારો, જીવન તુજ કરિશણ પ્યારો. મોહના મનમેહનગારો.
સાવ ૧ કરૂણાનિધિ કરૂણા અવધારો, દુસ્તર એ ભવસાયર તારો. સા. ૨
સેવક કોડિ ગમે તુજ જોઈ, કિંકર હું પણ ગણવો તોઈ. સારા ૩ | ભક્ત વત્સલ જો બિરૂદ ધરીએ, તો મુજ મનવંછિત સુખ દીજે. સા૦ ૪
૧
cilor
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org