________________
ત્રિભુવન જીવ ગણવા વિષે, સપ્રયાસી હો વર્તે સમકાળ કે; અનંતભાવે પણ ક્ષણિકના, કહેવા અસમર્થ્ય હો ગુણ દીનદયાલકે
શ્રી. ૩ અસંખ્ય પ્રદેશ આતમ તણા, તેમાં પણ હો કોઈક પ્રદેશ કે; અસ્તિનાસ્તિ નિત્યાદિકે, ધર્મ પર્યવ હો ગુણ અનંત આવેશકે.
શ્રી ૪ સંખ્યાતીત નિજ દેશમાં, ગુણ અનંતતા હો સમાણિ કેમકે; લોક પ્રદેશ અસંખ્ય વિષે, દ્રવ્ય પર્યવ હો સમાયે જેમ કે.
શ્રી, ૫ જિમ વ્યક્તિપણે ગુણ તાહરે, તિમ શક્તિથી હો મહારે છે નાથ કે; ઉપાદાન સમરે સહી, શુભ હેતુથી હો પ્રગટે નિજ આથ કે.
શ્રી. ૬ લોહમીપારસ ફરસથી, અબોધતા હો તિમ મનની જાય છે; ‘સૌભાગ્યલક્ષ્મીસૂરિ ગુણનિધિ, અવલંબતા હો તન્મય પદ થાય કે.
શ્રી ૭
ભાણવિજયજી કૃત સ્તવન (હા રે મારા ધર્મ નિણંદસ્ય લાગીપૂરણ પ્રીત જો- એદેશી) હાં રે મુજ પ્રાણાધાર તું મુનિસુવ્રત જિનરાય જો,
મળીઓ હેજે હળીઓ પ્રીત પ્રસંગથી રે લો; હાં રે મુજ સુંદર લાગી માયા તાહરી જોર જો,
અલગોરેન રહું હું પ્રભુ તુજ સંગથી રે લો. હાં રે માનુ અમય ક્યોલાં હજાળાં તુમ નેન જો,
મનોહર રે હસિત વદન પ્રભુ તાહરૂં રે લો;
GC
IT ("MS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org