SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 995 વાતાયન પરમુખ કીધા સવિ દૂર જો, તવ કહેવાય સૂરજનો પરકાશ છે રે; તિમ આવરણ ગયાથી ઈમ કહેવાય છે, કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાસ છે રે. અથવા સૂરજ ઊગે પણ નવિ જાય જો, ગ્રહણ તારા પણ પરવર્તન તસ નથી રે; તિણી પરે સત્તા મત્યાદિકની જાણ જો, પણ પરવર્તન નહિ તસ કેવલજ્ઞાનથી રે. ઉત્તમ વ્રત પાળ્યાથી સુવ્રત નામ જો, જ્ઞાનક્રિયાથી ઈમ નામે જેહને પામીયે રે; જ્ઞાનક્યિાથી મોક્ષ હોય નિરધાર જો, તે સાધી શિવ પામ્યા તુમહ શિરનામીયે રે. ૬ જ્ઞાનમાંહિ દર્શન તે અંતરભૂત જો, સાધનરૂપ ટળીને સાધ્યપણે થઈ રે; રત્નત્રયી જિનવર ઉત્તમને નિત્ય જો, ‘પદ્મવિ કહે ભજતાં આપદ સવિ ગઈ રે. ૭ વિજયલક્ષ્મીસૂરિ કૃત સ્તવન (અજિત જિગંદશું પ્રીતડી- એ દેશી) શ્રીમુનિસુવ્રત જિન ગુણનીલો, ચરણાદિક હો અનંત ગુણકંદ કે; કેવળી પણ એક સમયના, ગુણ જાણે હો નહિ કહેવા અમંદ કે. શ્રી. ૧ વચન અગોચર ગુણ થકી, ભાંગે અનંત હો હોવે ખલું વાચ્ય કે; શ્રતધર કેવળી સારિખા, તેહમાં પણ હો કાંઈક કહેવાય કે. શ્રી. ૨ ૧૭૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy