________________
શ્રાવણ સુદ પૂનમ પ્રભુ ચવિયા, જનમ આઠમ જેઠ વદિ; વીશ ધનુષની દેહ વિરાજે, રૂપ તણી હુયે હદિ. ભવિજન ૨ ફાગણ સુદિ બારસ દિન દીક્ષા, શામળ વરણો સોહે, ફાગણ વદિ બારસ દિન પ્રભુજી, ક્ષપથેણિ આરહે. ભવિજન ૩ લહી જ્ઞાન ને દીધી દેશના, ભવિજનને ઉપગારે; ત્રીસ હજાર વરસ ભોગવીઉં, આયુ શુદ્ધ પ્રકારે. ભવિજન ૪ જેઠ વદિ નવમી વરીયા, જિન ઉત્તમ વર સિદ્ધિ 'પહ્મવિજય’ કહે પરગટ કીધી, આપ અનંતી રિદ્ધિ. ભવિજન, ૫
પહ્મવિજયજી કૃત સ્તવન (સાબરમતીએ આવેલી ભરપૂર જે,
ચારે ને કાંઠે રે માતા રમી વળ્યાંરે- એ દેશી) પહ્માનંદન વંદન કરીએ નિત્ય જો,
સ્યાદ્વાદશૈલી જસ અભિધા સૂચવે રે; લોકાલોકને જાણે તિણે મુનિ હોય જો,
એ ગુણથી મુજ મનમાં હથી રૂચવે રે. અત્યાદિક ચઉ નાણ અભાવથી જાસ જો,
કેવલજ્ઞાન તે સૂર્ય ઉગ્યો જેહને રે; કટ વિવરે કરી સૂરજ કિરણે પ્રકાશ જો,
મેઘાતરથી આવ્યો જન કહે તેહને રે. વાતાયન પરમુખનો કહે ઈણિ પરકાશ જો,
પણ સૂરજનો નવિ કહે ઈણિ પરે જાણીયે રે; કેવલજ્ઞાન પ્રકાશ ક્ષયોપશમ નામ જો,
મત્સાદિકથી ભવિજન મનમાં આણીયે રે.
CG
૯
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org