________________
જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખો;
દુઃખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરિખો.મનિસુવ્રત ૩
એક કહે નિત્ય જ આતમતત્ત, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ અમૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીનો. મુનિસુવ્રત, ૪
સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો. મુનિસુવ્રત ૫
મનિસુવ્રત ૬
એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્તસમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુનિસુવ્રત, છ
મુનિસુવ્રત ૮
વલતું જગગુરૂ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ દ્વેષ મોહ પખ વર્જિત, આતમશું રઢ મંડી. આતમ ધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈણમેં નાવે; વાગ્વાલ બીજા સહું જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. મુનિસુવ્રત ૯ જિણે વિવેક ધરિ એ પખ ગ્રહિયે, તે તત્ત્વજ્ઞાની કહિયે; શ્રીમુનિસુવ્રત કૃપા કરો તો, ‘આનંદધન’ પઠ લહિયે. મુનિસુવ્રત ૧૦
ભૂત ચતુષ્ક વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શક્ય જો નજરે ન દેખે, તો શું કીજે શકટે.
પદ્મવિજયજી કૃત સ્તવન
(આઘા આમ પધારો પૂજ્ય! અમ ઘર વહોરણ વેહલા એશી) મુનિસુવ્રત જિન મહેર કરીને, સેવક સન્મુખ દેખો; ચોપન લાખ વરસનું અંતર, મલ્લિ જિણંદથી પરખો. ભવિજન ભાવ ધરીને એહ, અતિ આદર કરી પૂજો.
05
Jain Education International
For Private & Personal Use Only
ભવિજન ૧
www.jainelibrary.org