________________
જિ .
કારણ કારણ સંકલ્પ કારક દશા રે, છતિ સત્તા સદ્ભાવ; અથવા અથવા તુલ્ય ધર્મને જોય રે, સાધ્યારોપણ દાવ.
ઓલગડી ૬ અતિશય અતિશય કારણ કારક કરણતા રે, નિમિત્ત અને ઉપાદાન; સંપ્રદાન સંપ્રદાન કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન.
લગડી, ૭ ભવન ભવન વ્યય વિણુ કારજ નવિ હવે રે, જિમ દષદે ન ઘટત્વ; શુદ્ધાધાર શુદ્ધાધાર સ્વગુણનું દ્રવ્ય છે રે, સત્તાવાર સુતત્ત્વ.
ઓલગડી, ૮ આતમ આતમ કર્તા કારજ સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ; પ્રભુ દીઠ પ્રભુ દીઠ કારજ રૂચિ ઉપજે રે, પ્રગટે આત્મ સમાજ
ઓલગડી, ૯ વંદન વંદન સેવન નમન વળી પૂજનારે, સ્મરણસ્તવન વળી ધ્યાન, ‘દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન.
ઓલગડી, ૧૦
આનંદઘનજી કૃત સ્તવન (રાગ કાફી, આઘા આમ પધારો પૂજ્ય - એ દેશી) મુનિસુવ્રત જિનરાય એક મુજ વિનતિ નિસુણો. આતમતત્ત્વ ક્યું જાણ્યું જગતગુરૂ, એહ વિચાર મુજ કહિયો; આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિનવિ લહિયો.
મુનિસુવ્રત. ૧ કોઈ અબંધ આતમ તત્ત માને, કિરિયા કરતો દીસે; હન કિયા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછયું ચિત્ત રીસે. મુનિસુવ્રત ૨
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org