________________
9
એહથી જાતિનાં વૈર સમાય, બેસે વાઘણ ભેળી ગાય; આવે સુરદેવી સમુદાય, એહને ગાવે રે, એહને ગાવે પાપ પલાય રે.
મુણિંઠા ૭
એહને વાંછે નર ને નાર, એહથી નાસે કામવિકાર; એહથી ઘર ઘર મંગળ ચાર, એતો મુનિ જિનરે, મુનિ ‘જિન’ પ્રાણ આધાર રે.
મુણિંઠા ૮
દેવચંદ્રજી કૃત સ્તવન
(ઓલગડી ઓલગડી સુહેલી હો શ્રી શ્રેયાંસની રે - એ દેશી) ઓલગડી ઓલગડીતોકીજેશ્રી મુનિસુવ્રતસ્વામીની રે, જેહથી નિજ પદ સિદ્ધિ; કેવલ કેવલજ્ઞાનાદિક ગુણ ઉલ્લસે રે, લહીએ સહજ સમૃદ્ધિ.
ઓલગડી ૧ ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિવસ્તુનીરે, પણકારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપઠિયો રે, ગ્રાહક વિધિ આધીન.
ઓલગડી ર
સાધ્ય સાધ્ય ધર્મ જેમાંહી હુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ; પુષ્પ પુષ્પ માંહી તિલવાસક વાસના રે, નવિ પ્રધ્વંસક દુષ્ટ.
ઠંડ ઠંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહિ; સાધક સાધક પ્રધ્વંસકતા અછે રે, તિણે નહિ નિયત પ્રવાહ.
బలలణ
-
ષટ્કારક ષટ્કારક તે કારણ કાર્યના રે, જે કારણ સ્વાધીન; તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે, કર્મ તે કારણ પીન.
Jain Education International
ઓલગડી. પ
૨૦
For Private & Personal Use Only
ઓલગડી ૪
ઓલગડી, પ
LGON
J
www.jainelibrary.org