SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ છે જ દ જયું ઘન મોર ચકોર, શશી ચવા દિનકાર ; પાવસ પંથી ગેહા, કુલવંતી ભરતાર. મધુકર માલતી પંકજ, ગજ રેવા જિમ પ્રીતિ; ગૌરી ગિરીશ હરિ કમળા, કમળા સુત રતિ પ્રીતિ. ચાતક મહા નેહી, એ સઘળા ઉપચાર ; પ્રેમ તણા એ ઉપમ નહીં, તિમ અંતર ચાર. પણ પ્રભુશું એક તાન જે, જ્ઞાની લહે નિરધાર; એક સરૂપે ધ્યાઈયે, પાઈયેંતો નિરધાર. પમાનંદન વંદન, કીજે થઈ સાવધાન; સુમિત્ર નરેસર વંશે, મુક્તાફળ ઉપમાન. તુ મુજ શંકર કિંકર, હું તુમચો નિશદીશ; ‘ન્યાયસાગર” પ્રભુ ધ્યાને, પામે અધિક જગીશ. 1 6 માનવિજયજી કૃત સ્તવન (ઈડર આંબા આંબલીરે- એ દેશી) મુનિસુવ્રત કીજે મયારે, મનમાંહિ ધરી મહિર; મહિર વિહુણા માનવીરે, કઠીન જણાયે કહિર. જિણેસર તું જગનાયક દેવ, તુજ જગહિત કરવા ટેવ; બીજા જુએ કરતા સેવ. જિણસર, ૧ અરહદ ક્ષેત્રની ભૂમિકા રે, સીચે કૃતારથ હોય; ધારાધર સઘળી ધરા રે, ઉધરવા સજ્જ જોય. જિણસર, ૨ તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર ; આપે આયા આફણી રે, બોધવા ભરૂચ શહેર, જિસેસર. ૩ CG soos Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy