SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ VID5 પ્રભુ હૃદય કમળનો વાસી છે, શિવરમણી જેહની દાસી છે; હું તેહ તણો છું દાસ, જિનગુણ ગરબો રે, મારી પૂરે મનડાની આશ, જિનગુણ ગરબો રે, પ્રભુ અવિચળલીલ વિલાસ, જિનગુણ ગરબો રે, ‘રામવિજય’ કહે ઉલ્લાસ, જિનગુણ ગરબો રે, ૫ ન્યાયસાગરજી કૃત સ્તવન (જિનમુખદેખન જાઉરે પ્રભુકો જનમ ભયો છે - એદેશી) દિલ ભરી દરિશન પાઉરે, પ્રભુકો રૂપ બન્યો છે. દિલ, પહ્માનંદન હરિકૃત વંદન, ચરન કમલ બલિ જાઉં રે. પ્રભુ. ૧ નીલકમલદલ કોમલવાને, સેવનમેં ચિત લાઉંરે. પ્રભુ ૨ ચુની ચુની કલીયાં ચંપકકી, હાથસે માલ બનાઉરે. પ્રભુ ૩ શ્રી મુનિસુવ્રત સુવ્રત સેવી, નાથ સમાન કહાઉં રે. પ્રભુ. ૪ ‘ન્યાયસાગર’ પ્રભુ સુવ્રત સેવા, નિયત ફળે દિલ ભાઉં રે. પ્રભુ ૫ ન્યાયસાગરજી કૃત સ્તવન (દેશી - ફાગની) મુનિસુવ્રત જિન વીશમા, વિસમિયા મનમાંહિ ; જિમ નંદનવન સુરતરૂ, સુરતરૂ સમ જસ બાંહિ. કચ્છપ લંછન જાણીયે, ચરણોન્નત ગુણહાર ; પામીઓ ધામીઓ સેવે, પાયકમળમનોહાર, RUST Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy