________________
૭
આવો આવોની સખી ઠહેરે જઈએ,
પ્રભુ દરિશણ કરીને નિરમલ થઈએ ; ગાવો ગાવો રે હરખ અપાર, જિનગુણ ગરબો રે,
તુમે પહેરો સોળ શિણગાર, જિનગુણ ગરબો રે, મારે લાખેણી એ વાર, જિનગુણ ગરબો રે,
દોહિલો માનવ અવતાર, જિનગુણ ગરબો રે. પદ્મા દેવીનો નંદન નીકો છે,
પ્રભુ રાય સુમિત્ર કુળ ટીકો છે ; નમો નમો રે એહ જ નાથ, જિનગુણ ગરબો રે,
ફોકટ શી કરવી વાત, જિનગુણ ગરબો રે, કૂંડી લાગે છે નેહની લાત, જિનગુણ ગરબો રે. કચ્છપ લંછન પ્રભુ પાય છે,
જિન વીશ ધનુષની કાય છે ; ત્રીશ સહસ વરસનું આય, જિનગુણ ગરબો રે,
રામવિજયજી કૃત સ્તવન (હરની હમચી રે - એ દેશી)
મારે હઈડે હરખ ન માય, જિનગુણ ગરબો રે, એહની સેવાથી સુખ થાય, જિનગુણ ગરબો રે,
મારાં દુઃખડા દૂરે જાય, જિનગુણ ગરબો રે. પ્રભુ શ્યામ વરણ વિરાજે છે,
મુખડું દેખી વિધુ લાજે છે ; એહને મોહી હરિની નાર, જિનગુણ ગરબો રે,
તે કરે લુંછણડાં સાર, જિનગુણ ગરબો રે, પ્રભુ નયણ તણે મટકાર, જિનગુણ ગરબો રે,
IJRS
Jain Education International
તેહથી લાગ્યો પ્રેમ અપાર, જિનગુણ ગરબો રે.
૧૫
For Private & Personal Use Only
૧.
૩
४
এভা
www.jainelibrary.org