________________
કAિ
સનતકુમારે સુર થઈ ચવિયા, નામ પુરવર તામાં; વજકુંડલ નામે થયા રાજા, બંભ કલ્પે સુર ધામા. સુગુણ ૨ ચંપાનયરીએ શ્રીવર્મરાજા, સંયમ ગ્રહે મુનિ પાસે; જિનપદ બાંધી અપરાજિત સુર, સુખ પામ્યા અતિ ખાસ. સુગુણ ૩ રાજગૃહીપતિ સુમિત્ર નરેસર, પદ્માવતીના નંદ ; અંજનવની મુનિસુવ્રતા નામિ, વીમા જિન સુખકંદ. સુગુણ ૪ કચ્છપ લંછન વીશ ધનુ તન, હરિવંશ જિનભાણ ; ‘જ્ઞાનવિમલ' કહે જિનસેવાથી, હોઈ કોડી કલ્યાણ. સુગુણ ૫
વિનયવિજયજી કૃત સ્તવન (મારગે વહે ઉતાવળો - એ દેશી)
મન. ૧
મન, ૨
મન મધુકર સુણ વાતડી, તજી અવર સંવાદ ; જિનગુણ કુસુમ સવાદથી, ટળે સવિ વિખવાદ. વિષય ધતૂરો મૂકીએ, તે માંહિ નથી ગંધ; નારી વિજયા પરિહરે, મમ થાઈશ તું અંધ. સોળ કસાય એ કેરડા, તેથી રહેજે દૂર ; તે કંટક છે બાપડા, તુંને કરશે ચૂર. વિસમો પણ તપ કેવડો, આદરી ગુણ જાણ ; જે પરિણામે રૂઅડો, તેહની મકરીશ કાણ. મુનિસુવ્રત પદ પંકજે, જો તું પૂરે વાસ; ‘વિનય” ભણે તો તાહરી, પહોંચે સઘળી આસ.
મન, ૩
મન, ૪
મન, ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org