________________
વીતરાગપણે લોકતણાં મન, રંજે એ અધિકાઈ; સુમિત્ર જાત તે યુગતું સહુરયું, રાખે જે મિત્રાઈ રે. પદ્માનંદનના પાવંદન, કરતાં સુરનર કોડી; કપૂર હીરતણે દેહરાસરે, ભવને ન કો તસ જોડી રે.
‘જ્ઞાનવિમલ’ગુણની પ્રભુતાઈ, અધિક ઉદય દિલ ધારો; દરિસનથી દર્શન કરી નિર્મળ, સફળ કરો જમવારો રે.
જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવન
મુનિસુવ્રત જિનવર વીશમા, ભરૂચછઅંદર ગુણમણિમંદિર ; ભવિજન ચિત્તે વિસમ્યા, મુનિસુવ્રત જિનવર વીશમા.
કુમતિ કુસંગતિ કુગ્રહબુદ્ધિ, જેણે તુમ્હ પદ નવિ નમ્યા ; કાલ અનાદિ અનંત લગે તે, નરકનિગોઠમાંહિ ભમ્યા.
જિનમુદ્રા જિનવરને સરિખી, અવર નહિ કોઈ ઉપમા ; શામલવરણ શરણ ત્રિહું જગને, એહ સુભગતા મનોરમા. મુનિસુવ્રત૦ ર
પૂર્વ ભવિ સુપ્રતિષ્ઠ પુરીનો, શિવકેતુ નામે રાય ; સમક્તિ પામી સૌધર્મે સુર, વરપુરે કુબેરદત્ત થાય. સુગુણ નર વંદો શ્રી અરિહંત.
lJS
જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવન (એ બાહુ અનાથી - દેશી)
Jain Education International
તે ધન્ય તે ક્તપુણ્ય ભવિકજન, જસ ચિત્તે પ્રભુગુણ રમ્યા; ‘જ્ઞાનવિમલ’ ગુણ નવનિધિ સંપદા, જેણે દુમન સવિ દમ્યા. મુનિસુવ્રત ૪
*
પ્રભુજી પ
n
૧૩
પ્રભુજી ૬
d
For Private & Personal Use Only
પ્રભુજી ૭
૧
મુનિસુવ્રત૦ ૩
૧.
।આંકણી
G
www.jainelibrary.org