SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઈત્યાદિક ગુણ પ્રગટે પ્રભુ થકી, અવર ન આવે દાયજી; ચંપતરૂતલે જે રતિ પામ્યા, આઉલ તસ ન સુહાયજી. જે સુગુણશું મનડું વેધ્યું, તે ન કરે નિર્ગુણ સંગજી; હંસા છીલર સર વિ આઠરે, છોડી ગંગ તરંગજી. જગ જણ સાથે પ્રીત કરે ઘણી, તે કોઈ નાવે દાયજી; ‘જ્ઞાનવિમલ’ પ્રભુ પામ્યાથી હોવે, સેવક વંછિત થાયજી. શ્રી જિનના ગુણ ગાઉં રે, પ્રભુજી જયકારી; ચરણકમલને પાઉં રે, જાઉં બલિહારી. શ્રી મુનિસુવ્રત॰ ૩ જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવન (તારી મૂરતિનું નહિં મૂલ્ય રે) Je= શ્રી મુનિસુવ્રત॰ ૪ Jain Education International શ્રી મુનિસુવ્રત જિનવર સુખકર, જગબંધવ જગવાહલા; સુકૃતલતા નવપલ્લવ કરવા, તુજ આણા ઘનમાલા રે. ઉપકારી શિર શેષ છે તુંહી, ગુણનો પાર ન લહીએ; લોકોત્તર લૌકિક નરથી, અતિશયથી કહીએ રે. પ્રભુજી ગુણ કુણ ૧૨ શ્રી મુનિસુવ્રત॰ પ For Private & Personal Use Only ।।આંકણી। સમક્તિસુખલી લઘુશિશુને, આપીને પ્રીતિ કરાવી; કેવલરયણ ક્રિયા વિણ સાહિબ, કિમ સરશે કહો સમજાવી રે. પ્રભુજી॰ ૩ કચ્છપલંછન વાને અંજનપણે, પાપપંક સવિ ટાળે; અચરિજ એહ અદ્ભુત જગમાંહી, ધવલધ્યાન અજુઆળેરે. પ્રભુજી ૪ પ્રભુજી૦ ૧ ०२ AG www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy