SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હો પ્રભુ મુજ પ્યારા તું નિસનેહી જિનરાય જો, એકપખી પ્રીતલડી કીણ પરે રાખીએ રે લો; હો પ્રભુ મુજ પ્યારા અંતરગતિની મહારાજ જો, વાતલડી વિણ સાહિબ કેહને ઠાખીએ રે લો. હો પ્રભુ મુજ પ્યારા અલખ રૂપ થઈ આપ જો, જાય વસ્યો શિવમંદિરમાંહે તું જઈ રે લો; હો પ્રભુ મુજ પ્યારા લાધ્યો તુમારો ભેદ જો, સૂત્ર સિધ્ધાંત ગતિને સાહિબ તુમ લહી રે લો. હો પ્રભુ મુજ પ્યારા જગજીવન જિનરાય જો, મુનિસુવ્રત જિન મુજરો માનજો માહરો રે લો; હો પ્રભુ મુજ પ્યારા પય પ્રણમી જિનરાય જો, ભવભવ શરણું સાહિબ સ્વામી તારું રે લો. હો પ્રભુ મુજ પ્યારા રાખશું હૃદય મઝાર જો, આપો શામળીયા ઘો પદવી તાહરી રે લો; હો પ્રભુ મુજ પ્યારા રૂપવિજયનો શિષ જો, ‘મોહનને’ મન લાગી માયા તાહરી રે લો. O શ્રી મુનિસુવ્રત જિન વીશમા, વિશમીઆ મનમાંહિજી; કોઈક શુભ મુહુરતે આવી વસ્યા, વીશ વસા ઉચ્છાહિંજી. DOES જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવન (રાગ-આજ નહેજો - એ દેશી) Jain Education International અનુભવ જાગ્યો જ્ઞાનદશા તણો, પરપરિણતિ ગઈ દૂરજી; વિષસમ વિષયતણાં ફળ જાણીયાં, શ્રદ્ધા પરિમલ પૂરજી. ૧૧ For Private & Personal Use Only ૩ ४ પ ૬ શ્રી મુનિસુવ્રત. ૧ શ્રી મુનિસુવ્રત॰ ૨ C www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy