SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનના પ્રાચીન સ્તવનો હીરસાગરજી કૃત સ્તવન (આવો આવો રે સ્વામીજી - એ દેશી) શ્રી મુનિસુવ્રત સ્વામીજી, મયા કરો જગધણી રે; ઓલગડી માનો દાસની કાંઈ, નજર કરો મોં ભણી રે શ્રી હું છું કિંકર સ્વામી તુમારો, દાસને ઠીજે ઢીલાસો રે; સેવક નયણ નિહાલીને હું, ખિણ ન ત તુમ પાસો રે શ્રી. ।।૨।। રાંક હાથે જે રતન આવ્યું, કિમ મેલું મહારાજો રે; કામકુંભ ચિંતામણી સુરતરુ, ફલિયો મુઝઘર આજો રે શ્રી।।૩।। અશ્વ ઉપરિ જિમ દયા કીધી, ભરુઅચ્ચ નયર મઝાર રે; અનુચરને નિજ લહરŪ, કરી ઉતારો ભવપાર રે શ્રી. આજ મહોદય માહુરો મુઝ, મળીયા ત્રિભુવન સ્વામી રે; શ્રી જિનચંદ્ર સુખસાગરુ, ‘હીર’ નમેં શિરનામીરે શ્રી. હો પ્રભુ મુજ પ્યારા ન્યારા થયા કેઈ રીત જો, ઓળગુઆને આળાલંબન તાહરો રે લો; હો પ્રભુ મુજ પ્યારા ભક્તિવત્સલ ભગવંત જો, આય વસો મનમંદિર સાહિબ માહરો રે લો. DOE મોહનવિજયજી કૃત સ્તવન (હો પીઉ પંખીડા - એ દેશી) હો પ્રભુ મુજ પ્યારા ખીણ ન વીસારું તુજ જો, તંબોલીના પત્રતણી પરે કેરતો રે લો; હો પ્રભુ મુજ પ્યારા લાગી મુને માયા જોર જો, દિણયરવાસી સુસાહિબ તુમને હેરતો રે લો. Jain Education International * ૧૦ For Private & Personal Use Only 11911 ||૪|| પાા ૧. ~લ www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy