________________
વીતરાગ જગ સહુ કહે, યોગક્ષેમ કરનાર; એ અચરિજ મુજને વડું, લીલા અપરંપાર. મુનિસુવ્રત કીજે કૃપા, તું ગુણનો ભંડાર; ‘કીર્તિચન્દ્ર ઈમ વિનવે, તું તરીયો મુજ તાર.
શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના સવૈયા
ગs .
સમયસુંદરજી કૃત સવૈયો હરિહર બ્રહ્માદેવ તણે રે, દેહેરે ભૂલાકાય ભમી,
સમક્તિ સૂધો ધર મનમાંહે, મિથ્યા મારગ દૂર ગમી, આઠ કર્મ બંધનથી છૂટી, અરિહંત દેવને આય નમી,
સમયસુંદર કહિ શ્રી મુનિસુવ્રત વાંદો તીર્થકર વીસમી.
રાજ વિરચિત સવૈયો
(બાવીસા) કાકું કોટિ કિલેસ સહો તનિ દૂરિ દેસંતરિ જાવહુ રે,
સાધિકે મંત્ર આરાધિકે દેવકું રાતિ અખંડ જગાવહુરે; કહેલું સિદ્ધિ રસાયન ઢંઢત ધાત અગનિ ધમાવહુ રે,
ચાહત હો રસ ‘રાજ’ કી પ્રાપતિ તૌ મુનિસુવ્રત ધ્યાવહુ.
ઉi
GER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org