SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છે તીર્થંકર પદ સાધતો, શ્રીવર્મા ઋષિરાજ; આઠમે ભવ અપરાજિત, અહં ઈન્દ્ર મહારાજ. નવમે ભવે રાજગૃહી, મુનિ સુવ્રત મન ભાવે; એ જિન આરાધન થકી, ‘જ્ઞાનવિમલ પદ પાવે. છે. જ ગણી ગૌતમ કૃત ચેત્યવંદન વીશમાં જિનેસરને સ્મરું, સંતાપ તાપ દૂર કરે, તુજ આણ દિલમાં જે ધરે, તે સિદ્ધિ સુખ સહેજે લહે; ઈચ્છા વિના પણ પ્રાણીઓ, સંસારના સુખને લહે, સુવ્રત જિનને નિત્ય નમું, જે ભૃગુચ્છ પૂરે રહે. એક રાતમાં પણ સાઠ યોજન, ચાલીયા ઉગારવા, યજ્ઞમાંહે હોમ કરવા, જે લીધો છે મારવા; તે પૂર્વભવના મિત્ર કેરી, કરૂણા દિલમાં વહે, સુવ્રત જિનને નિત્ય નમું, જે ભૃગુકચ્છ પૂરે રહે. ઘોડલો પણ દેવ થાતાં, કરે મંદિર જિન તણું; અશ્વાવબોધ તીર્થ મહિમા, ગણી ગૌતમ કરે ઘણું; સુદર્શના ઉધ્ધાર કરતી, સમળી વિહાર કહે, સુવ્રત જિનને નિત્ય નમું, જે ભૃગુકચ્છ પૂરે રહે. કીર્તિચન્દ્રકૃત ચૈત્યવંદન શ્રી જિનવર આરાધતાં, નાસે કર્મ વિકાર; પાપ સંતાપ દૂરે ટળે, ઉતારે ભવ પાર. શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy