SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વરસ સહસ ત્રીશ આઉખું એ, લંછન કૂર્મ સુચંગ; માનવિજય પ્રભુ પ્રણમતાં, નિત નિત નવ નવ રંગ. મહોપાધ્યાય શ્રી ક્ષમાલ્યાણવિજ્યજી કૃત ચૈત્યવંદન શ્રી હરિવંશ સુમિત્ર રાય, પદ્મા તનુ જાત; શ્રી મુનિસુવ્રત કૃષ્ણવર્ણ, ત્રિ જગતિ વિખ્યાત. કચ્છપ લાંછન ધનુષ વશ, તનુ ઉન્નત સોહે; આયુ તીસ હજાર વર્ષ, ભવિ જન મોહે. છ8 ભત્ત સંજમ લિયો એ, રાજગૃહી પુર નામ; નિજ અઢાર ગણધર સહિત, આપો શિવપુર સ્વામ. તીસ સહસ મુનિ જાસુ, સીસ પચાસ સહસ; સાધ્વી શ્રાવક એક લાખ, બાવત્તર સહસ. તીને લાખ પચાસ સહસ, શ્રાવકણી સાર; નરદત્તા સુરી વરૂણ યક્ષ, નિત સાનિધકાર. એક સહસમુનિ સાથશું એ, માસખમણ તપ જાણ; પ્રભુ સીધા સમેતગિરિ, કરો સંઘ કલ્યાણ. જ્ઞાનવિમલસૂરિ કૃત નવભવનું ચૈત્યવંદન પહેલે ભવ શ્રીજુ રાય, પહેલે સ્વર્ગે જાય; ત્રીજે ભવ થયો રાજવી, કુબેરદત્ત મહારાય. સનસ્કુમાર દેવલોકમાં, ચોથો ભવ સોહે; વજ કુંડલ નૃપ પાંચમે, છઠે બ્રહ્મલોક મોહે. SGS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy