SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ લિઝ VIJ અણ પ્રારથતા ઉધર્યા રે, આપે કરીય ઉપાય; પ્રારથતા રહે વિનવતારે, એ કુણ કહીયે ન્યાય. જિસેસર. ૪ સંબંધ પણ તુજ મુજ વિચરે, સ્વામી સેવક ભાવ; માન” કહે હવે મહિરનો રે, ન રહ્યો અજર પ્રસ્તાવ. જિણેસર, ૫ જિનવિજયજી કૃત સ્તવન (જોરાવર હાડાએ દેશી) મુનિસુવ્રત જિન દેવ રે, જગજીવન સ્વામી; ત્રિભુવન અભિરામ, પ્રણમું શિરનામી, મેં પુણ્ય પામી, મીઠડી લાગે રે, સેવા તાહરી રે. સહસ અધિક વલી આઠરે, લક્ષણ અવિરોહે, કરપદમાંહે સોહે; ભવિયણ મન મોહે, ગુણસંતતિ રોહ, મીઠડી મૂરતિ તાહરી રે. ૨ ઇંદ ચંદ રવિ મેરૂ રે, ગુણ લેઈ ઘડીઓ, અવગુણ નવિ અડીઓ, ગુણઠાણે ચડીઓ, સ્ત્રી પાશ ન પડીઓ, નિરૂપમ અંગ અનંગ હરાવતારે. ભૂમિકા કાગદ ઠામરે, લેખણ વનરાઈ, જલનિધિ જલ શાહી; સુરગુરૂ ચિત્તલાઈ, તુમ ગુણનલિખાઈ, અલખ નિરંજન પ્રભુજી તું જ્યારે જાણે કેવળી સંત રે, ગુણ ગણી ન શકાયે, યોગીશર ધ્યાયે, તન મન લયલાયે, પરમાનંદ પદ પાર્યો, અગમ અરૂપ અનંત ગુણે ભર્યો રે. જગપાવન તુમનામ રે, મુજ મનમાં આવો, એકાંગી ઠાવો ; શુભ ધ્યાન બનાવો, સમક્તિ દીપાવો, મુગતિનું મોટું કારણ એ સહી રે. 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy