SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનના પ્રાચીન ચેત્યવંદનો ...... ................ ........ પદ્મવિજયજી કૃત ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન; પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ શરીર; કર્મ નિકાચિત રેણુવજ, ઉદ્દામ સમીર; ત્રીસ હજાર વરસ તણું એ, પાલી આયુ ઉદાર; ‘પદ્મવિજય’ કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. જ્ઞાનવિમલસૂરિકૃત ચેત્યવંદન અપરાજિતથી આવિયા, શ્રાવણ શુદિ પૂનમ; આઠમ જેઠ અંધારડી, થયો સુવ્રત જનમ. ફાગણ સુદી બારસે વ્રત, વદિ બારસે શાન; ફાગણની તિમ જેઠ નવમી, કૃણે નિર્વાણ. વર્ણ શ્યામ ગુણ ઉજજવલા એ, તિયણ કરે પ્રકાશ; ‘જ્ઞાનવિમલ’ જિનરાજના, સુર નર નાયક દાસ. કવિ ઋષભદાસકૃત ચૈત્યવંદન મુનિસુવ્રત નમું સ્વામી, શિષ ત્રણ છત્ર સોહાવે; ઈન્દ્રધ્વજ તિહાં સાર, પાય નવ કમળ કહાવે. eg ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy