SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રશ વ્યાકરણ ઉલ્લ” (“અ”થી વિસ્તારિત) કુડુહલી (સ્ત્રી), ચૂડલ્લય; બલુલ્લડમાં “ઉલ” + ડ” “અ” એ સાથે છે. ડ: સ્વાર્થિક “અ” ની સાથે જોડાઈને આ પ્રત્યય ઘણું ખરું ‘ય’ કે ‘ા') રૂપે મળે છે. સ્ત્રીલિંગ ', “ડિય” (પ્રાકૃત ‘ડિયા”) કે “ડી'. નીચેના અંગાને તે લાગેલો છે: કન્ન, ગોઠ, દિઅહ, દૂચ, દેસ, નેહ, પચ્છાયાવ, પારક. મણિઅ, મિત્ત, મક્કલ, રન, રૂએ, સંદેશ, હત્ય, હિઅ, હુંકાર; (સ્ત્રીલિંગ) અમ્મ, અંત્ર, ગોર, ધૂલિ, નિદ્દ, પરિહાસ, બુદ્ધિ, ભ્રતિ, મમ્ભોસ, મુદ્ધ, રત્તિ, વરૂ, સુહ૭િ. આમાં “મણિઅડામાં “અડય પ્રત્યય છે. “બલુલ્લડોમાં ઉલ્લડય’. પૂર્વ પ્રત્યય : અ. નખકઃ અગલિએ, અચિંતિ, અહિએ, અમ્પિસ, અલહતિએ, સ, હાર્થક : સકારણ, સરસ, સલજજ, સસણહી. સુ. પ્રાશયવાચક : સુઅણ, સુપુરિસ, સુભિચ્ચ, સુવંસ. લિંગ પરિવર્તન તદભવોનું મૂળ સંસ્કૃતમાં હતું તે લિંગ પ્રાકૃતમાં અને વિશેષે અપભ્રંશમાં બદલાતું રહ્યું છે. અંત્ય સ્વરનું સાદશ્ય કે પર્યાયને પ્રભાવ આમાં પ્રધાનપણે કારણભૂત હોય છે. ૪૪૫મા સૂત્રમાં હેમચંદ્ર લિંગ પરિવર્તનની નેંધ લીધી છે. ત્યાં પુલિંગનું નપું. (કુંભÖ'), નપું. નું પુંલિંગ (‘અભા લગા'), નપું. નું સ્ત્રીલિંગ (અંત્રી') અને સ્ત્રીલિંગનું નપુ. (‘ડાલ) એ ઉદાહરણ આપેલાં લે. તેવ' (૩૭૫), ખલા (૩ ૪૪)માં પુલિંગને બદલે નપુંસકલિંગ, એવા જગેવા”, “વારિઆ” (૪૩૮.૩)માં, તેમ જ “લ', લિહિ” (૩૩૫), નયણ” (૪૨૨–૬), “વા (૩૬૪) વગેરેમાં નપું ને બદલે પુ હિલંગ રૂપ છે. ગુણિ (૪૩૨) અંત્ય સ્વરને કારણે સ્ત્રીલિંગ બન્યું છે. હિંદીમાં પુલિંગનપુંસકલિંગને ભેદ લુપ્ત થયેલ છે. અને હિંદી તેમ જ ગુજરાતી અનેક તભોનાં લિંગ મૂળ સંસ્કૃતથી જુદાં છે તે આ વલણનું જ પરિણામ પછીથી સ્ત્રીલિંગ લધુતાના ભાવનું વાચક બની ગયું છે. તેની શરૂઆત “અંત્રડી' (નાનું આંતરડું) જેવામાં જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy