________________
ભૂમિકા
૪૫
(ખ) નામ-સાધક : વિશેષણ કે નામ ઉપરથી ભાવવાચક નામ–“ઈમ :
ગહીરિમ, વંકિમ, સરિસિમ, મુણસિમ “રણ (વિકલ્પ થી વિરતારિત)ઃ ઉહાણ, તુંગાણ, વડુત્તણુ; વિરાણય, વડુત્તણય; પત્તરણ, તિલત્તણું “પણ”--વડુપણ પુલિંગ ઉપરથી સ્ત્રીલિગ નામ–” (સ્વાર્થિક પ્રત્યય “અ” થી વિસ્તારિત ઈએ કે “ઈ) વિશેષણને (ચંપારણું, ગરિ, કુમારી, તઈ જજ, વંકી, સકણી), કૃદંતને (દિણણી, રૂઠી, ગઈ, મુઈ, જેઅંતિ, ગણુંતિ,
ઉઠ્ઠાવંતિઅ–પ્રત્યયને “ઈએ', ડિ લાગે છે.) ગ) ક્રિયાવિશેષણ-સાધક : સર્વનામ ઉપરથી ક્રિયાવિશેષણ—(રીતિવાચક)
મ (કે વં) ઃ એમા(એ), ઇમ, જે, જિ, તેવ, તિવ, વે, કેમ કે, કિ; હ ઃ જિહ, તિહ, કિહ: “ધ”: જિધ, તિધઃ (સ્થળવારા) અર્થ : એલ્યુ, જેલ્થ, તેલ્થ, કેત્યુઃ “ત'; જત, તત્ત; (મર્યાદાવાચક) “મ':
જામ, તામ, ‘ઉં જાઉં, તાઉ “મહૈિ: મહિતામહિં (9) સ્વાર્થિક : અ” (ત્રી. “ઈએ)ઃ ઘણે જ વ્યાપક છે. નીચેનાં અંગોને
લાગ્યા છે : વિશેષણ--અગલ, અપૂર, ઉજજુ, ઉણહ, ગરુ, તુરછ, નિઅ. બહ વહિલ, અણુ, ઈત્ત, એહ, જેહ, તેહ, તેવડુ, મહાર, કેર, તણું; કૃદંત-પ્રત્યયઃ વતમાનનો "ત', ભૂતકૃદંતને “ઇ”, વિધ્યકૃદંતને એવ', તાછિયવાચક “શું'. સવનામ-અપ, એક્કમે. નામ–અગ્ન, અગિઠ, અંધાર, કસવદ, કુડીર, કુટુંબ, દડવઠ, દ્રવક્ક,
પંગણ, ભં, માહ, રૂઅ, વેરિઅ. પ્રત્યય—ઠ', રણ.
સ્ત્રીલિંગ–અજીરરિઅ, કણિઅ, ગેરિઅ, મુણાલિ, મુંડમાલિએ, સહિએ, (ભૂતકૃદંત) ગઈ, મુઈએ; વતમાન કૃદંતને “તિઅ” પ્રત્યય.
ઇએ : અવરહિએ. “ઉ” : બહિષ્ણુએ (સ્ત્રી.) "ઉડર (અથી વિસ્તારિત) : બપ્પય, વંકડય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org