SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ વ્યાકરણ ૩. શબ્દસિદ્ધિ આ વિભાગ નીચે મુખ્ય નામિક આંગ સાધતા ત્ અને તહિત પ્રત્ય તારવ્યા છે. કૃત-પ્રત્ય આખ્યાતિક અંગને કૃત-પ્રત્યય લાગીને નામ કે વિશેષણ બને છે. બધા કૃત-પ્રત્યે પરપ્રત્યયો છે અને તે નીચે પ્રમાણે છે : અ. આ પ્રત્યય કિયાવાચક નામ સાધે છે. સ્ત્રીલિંગમાં “અને બદલે ‘ઈ ('ઈ') પણ હોય છે. ‘ઉદાહરણે: (. ન) ઘુંટ, ચૂર, વંચ, સિફખ. (સ્ત્રી,) ઉઠ, ઘર, ધર, બાઈસ, મમ્ભીસડી, સુહચછ–ડી (સુહછિએ). છેટલાં બે ઉદાહરણમાં સ્વાર્થિક “ડ” અને “અ” પ્રત્યય પણ છે. ઇર. તાછીયાવાચક : જંપિર, મિર. ઉ. કવાચક : પવાસુઅ. શું. અંગ અને પ્રત્યય વચ્ચે સેજક “અ” હેય છે. ક્રિયાવાચકઃ અભથણ, અસ્થમણ, અસણ, અબણ, આલવણ, એછg, કરણ, ગિલણ, નિવડણ, પરિહણ, સુમરણ, અફખણ. કર્તવાચક : અમ્મુહરણ, અગ્રણ. તાઝીલ્યવાચક (સ્વાર્ષિક “અ” સાથે) ફુદણય, બેલણય, ભસણય, મારણ, રૂસણય. તદ્ધિત પ્રત્યે પરપ્રત્ય : (ક) વિશેષણ-સાધકઃ (૧) નામ ઉપરથી વિશેષણ –(સ્વામિત્વવાચક) “આય’: પરાય: “ઈક’: બપી કી (ત્રી.); મત્વથીય) “આલ' : મુંજાલ; “મા”: વજજમાં. (૨) વિશેષણ ઉપરથી વિશેષણ–(અધિકતાવાચક) યર': તુછયર. (૩) સર્વનામ ઉપરથી વિશે શુ–સ્વામિત્વવાચક “આર’ (સ્વાથિ કે “અ” સાથે) : મહાય, લુહાર, અહારય, તુમહારય, (સાદશ્યવાચક) “હ” (એટલે કે સ્વાર્ષિક “એ” સાથે): જેહય, તેહય, કેય; “ઇસ : અઈસ, જસ, તઈસ, કઇસ; (ઇયત્તાવાચક) : એરાલ, કેરલ, જેલ, તેલ; (મહત્તાવાચક) એવડ, જેવડ, તેવડ, કેવડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy