SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૪૦૬/૧ તે ઉપરાંત સરખાવો : ताव-च्चिय गलगज्जि कुणंति परवाइ-मत्त-मायंगा। જળ-વે – 7 રે ઊંય દેવ-સૂર-દૂરી . (પુરાતન–પ્રબંધ-સંગ્રહ, પૃ. ૨૬, પદ્ય ૭૧) असो किं नाम मए विच्छोहो कस्सई पुरा रइओ । पडिया जेणाकंडे दुक्ख चडक्का मह सिरम्मि । (જિનદત્ત-કથાનક, પૃ. ૯૧, પદ્ય ૪૧૦) કo/૨ સાથે સરખાવો : ताव च्चिय ढलहलया जाव च्चिय नेह-पूरिय-सरोरा । सिद्धत्था उण छेया नेह-विहूणा खलीहुंति ॥ (વજાલગ, ૫૫૯) ત્યાં સુધી જ કેમળ હોય છે જ્યાં સુધી તેમનું શરીર સ્નેહપૂણ હોય છે. સરસવ તેમ જ વિદગ્ધજન સ્નેહવિહીન થતાં ખલ (૧ દુષ્ટ, ૨ ખેળ) બની જાય છે.' ૪૧૪/૨ને દેહા પાહુડ' ૧૬૯માં પડે છે. અધ ઊલટસુલટાં છે. જ૧૪ સાથે સરખાવો : एहइ सो वि पउत्थो अहं अ कुप्पेज्ज सो-वि अणुणेज्ज । इअ कस्स-वि फलइ मणोरहाणं माला पिअअमम्मि ।। (સપ્તશતક, ૧/૧૭) પ્રવાસે ગયેલે એ પણ આવશે, હું કોપ કરીશ, અને તે પણ મને) મનાવશે –પ્રિયતમ પ્રત્યેના બનેરની આવી માળા કેઈકની જ ફળે.” आविहिइ पिओ चुबिहिइ निट्ठरं चुंबिऊण पुच्छिहिइ । दइए कुसल त्ति तुमं नमो नमो ताण दिवसाणं ।। | (વજજાલગ,૭૮૪) ‘પ્રિય આવશે, ગાઢ ચુમ્બન લેશે, ચૂમીને પૂછશે “પ્રિય, તું કુશળ છે ને –આવા દિવસોને અનેક નમસ્કાર.” ૪૧૮/૧ “શૃંગારપ્રકાશ', પૃ. ૨૮૦ ઉપર ભ્રષ્ટ રૂપમાં. ૪૧૮/૬ = કુમારપાલપ્રતિબંધ.' પૃ. ૧૨ ઉપરનું પડ્યું. ૪૧૮/૭ = દોહાપાહુડ', ૧૭૬નો આરંભ. ૪૧૯૪૧ ઘનિ ન નગરા (જિનદત્તાખ્યાન-દય પૃ. ૨૯, પદ્ય ૧૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy