________________
• ૧૪
અપભ્રંશ વ્યાકરણ
- કેટલીક કૃતિઓ સાથે ગણનાપાત્ર સામ્ય ધરાવે છે. તેમની ભાષા અને શૈલી
સરળ, સચેટ, લેકગમ્ય અને અલંકારના તથા પાંડિત્યના ભારથી મુક્ત છે. તેમને - ભારતીય અધ્યામરહસ્યવાદી સાહિત્યમાં જૈન પરંપરાના મૂલ્યવાન પ્રદાન તરીકે ગણાવી શકાય
જેનેની જેમ બૌદ્ધોનું અધ્યાત્મરહસ્યવાદી સાહિત્ય પણ કેટલુંક અપભ્રંશમાં રચાયું છે. એના રચનારાઓ મહાયાન સંપ્રદાયની વજીયાન ને સહજાન એ તાંત્રિક શાખાઓના સિદ્ધાં હતાં. તેમાંથી સરહ અને કાના દેતાકોષો (આશરે ૧૦મી શતાબ્દી) વ્યવસ્થિત રૂપમાં મળે છે. કર્મકાંડને ને બાહ્યાચારને વિરોધ, ગુરુનું મહત્ત્વ, ચિત્તશુદ્ધિ, શૂન્યતાપ્રાપ્તિ વગેરે વિષય પર સીધી, વેધક તળપદા જમવાળી વાણીમાં થયેલી આ રચનાઓમાં પાછળના સંતસાહિત્યની રીતિ, ભાષા ને ભાવનાઓના મૂળસ્ત્રોત જણાશે. બૌદ્ધ અપભ્રંશ સાહિત્યની વિરલ ઉપલબ્ધ - કૃતિઓ લેખે પણ તેમનું મૂલ્ય ઘણું છે.
નાની ધાર્મિક કૃતિઓમાં લક્ષ્મીચંદ્રકૃત લાવવધaોહા (સં. શ્રાવણમંદોદા) અપરના નવા આવજાનાર (૧૬ મી શતાબ્દી પહેલાં ) ઉલ્લેખ છે. તેમાં નામ પ્રમાણે શ્રાવકેનું કર્તવ્ય લેકભોગ્ય શૈલીમાં જણાવ્યું છે. એ ઉપરાંત ૨૫ દેહાના મહેધરકૃત સંયમવિષયક નામંજરી ( સંભવતઃ ૧૧મી શતાબ્દી લગભગ)નો, જિનદત્ત (ઈ. સ. ૧૭૦૬-૧૭પર)કૃત વર્જરી અને ક્રાહ્યવસુરને, અને ધનપાલકૃત સત્યપુરમઇનમદ્દાવોસાથું ( ઈસવી 11મી શતાબ્દી), અભયદેવકૃત જાતિગળ આદિ સ્તવન વગેરેને ઉલ્લેખ કરી શકાય.
પ્રકીર્ણ કૃતિઓ અને ઉત્તરકાલીન વલણો સ્વત – કૃતિઓ ઉપરાંત જેને પ્રાકૃત તથા સંરકૃત ગ્રંથમાં અને ટીકાસાહિત્યમાં નાના મોટા સંખ્યાબંધ અપભ્ર શ ખંડ મળે છે. ઉદાહરણ લેખે ચેડાંક જ નામ ગણવીએ : વર્ધમાનકૃત મવરિત ( ઈસ. ૧૧૦ ૪), દેવચ કકૃત શાનિતનાથવરિત્ર ( ઈ. સ. 11 ૦૪), હેમચંદ્રકૃત સિદ્ધફ્રેન વ્યાકરણ તથા કુમારપારિત અપનામ ટૂંથાશ્રય (ઈસવી ૧રમી શતાબ્દી ), મનપ્રભકૃત રૂપરામારાવ ઘટ્ટીવ્રુત્તિ (ઈ. સ. ૧૧૮૨ ), સોમપ્રભકૃત કુમારપાત્રપ્રતિયોધ (ઈ. સ ૧૧૮૫), હેમહંસશિષ્યવૃતિ મંઝરીવૃત્તિ ( ઈસવી ૧૫મી શતાબ્દી પહેલાં ) વગેરે આ ઉપરાંત અલકારસાહિત્યમાં ઉદ્ધત પદ્યોમાં જે જેતનેર અપભ્ર શ રચનાઓનાં સૂચક છે તેમનું વિશેષ મૂલ્ય છે. આમાંથી સિદ્ગમનાં દદાહરણો ખાસ ઉલ્લેખ માગી લે છે. એ પણ બસે જેટલાં ૬ મુખ્યત્વે દેહાબદ્ધ ) પદ્યોમ થી ઘણુંખરાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org