SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧૩' બંધારણુ કે વિષયાદિત અવલ ખીને કોઈ પણ જાતના વિભાગ કે ખંડ પાડવામાં ન આવ્યા હાય તેવા કથાકાવ્યોનાં આપણને એક્રમે નમૂના મળે છે. ઈ. સ. ૧૧૫૦માં સમાપ્ત થયેલા હરિભદ્રના નૈમિત્તરિય ( સં. નેમિનાથપતિ નું પ્રમાણ ૮૦૧૨ બ્લેક જેટલુ છે, અને તે સળંગ ર}ા નામના એક મિત્ર છંદમાં રચાયું છે, હરિભદ્ર પહેલાં એછામાં ઓછી ત્રણુ શતાબ્દી પૂર્વે' થયેલાં ગાવિંદ નામે અપભ્રંશ કવિએ પણ ર}ાછ ંદના વિવિધ પ્રકારામાં એક કૃષ્ણકાવ્ય રચ્યું હાવાનું આપણે સ્વયંમૂજીમાં આપેલાં ઢાંચા પરથી અનુમાન કરી શકાએ છીએ. ૧૩૪વહો જેવી પ્રાકૃતરચનાખે પણુ આ ધાટીની છે. ધાર્મિક તથા આધ્યાત્મિક કૃતિઓ અપભ્રંશમાં કથાકાવ્યની (અને સંભવતઃ ઊર્મિ પ્રધાન કાવ્યાની) વિપુલતા હતી, એના અથ' એવેા નથી કે તે ખીા કાવ્યપ્રકારોથી સાવ અજ્ઞાત હતા. ધાર્મિક-એધક વિષયની કેટલીક નાની નાની રચનાએ ઉપરાંત થેાડીક આધ્યાત્મિક કે ચેાગવિષયક રચના પણ મળે છે આમાં યોગીન્દ્વદે( પ. ગોરંતુ )ને પરમન્વષયાસ ( સ. પરમારમપ્રારા ) અને યોનાર સૌથી વિશેષ મહત્ત્વના છે વરમવ્વાસના એ અધિકારમાંથી પહેલામાં ૧૨૩ દેહા છે, જેમાં બાહ્યાત્મા, અંતરાત્મા અને અને પરમાત્માનુ મુક્ત, રસવતી શૈલીમાં પ્રતિપાદન કરેલુ છે. ૨૧૪ પદ્યો( ઘણાખરા દેહા )ના બીજો અધિકાર મેાક્ષતત્ત્વ અને મેાક્ષસાધન ઉપર છે. યાગીન્દુ સાધક યોગીને આત્મસાક્ષાત્કારનું સર્વોચ્ચ મહત્ત્વ સમજાવે છે, અને તે માટેના માર્ગ તરીકે વિષયે પભેગ તજવાને, ધમાઁના માત્ર બાહ્યાચારને નહીં, પણ આંતરિક તત્ત્વને વળગી રહેવાના, આંતરિક શુદ્ધિના અને આત્માના સાચા સ્વરૂપનું ધ્યાન ધરવાને ઉપદેશ આપે છે. થોળકામાં ૧૦૮ પદ્યો( ઘણાખરા દેહા )માં સંસારભ્રમણુથી વિરક્ત મુમુક્ષુને પ્રબુદ્ધ કરવા માટે ઉપદેશ અપાયેલા છે. સ્વરૂપ, શૈલી અને સામગ્રીની દૃષ્ટિએ તેનું વમળ્વવાસ સાથે ઘણું સામ્ય છે. આ જ શબ્દો રામસિ ંહકૃતોદ્દાવાદુર ( સં. યોદ્દાપ્રવૃત)ને લાગુ પડે છે, તેનાં ૨૧૨ દેહાબહુલ પદ્યોમાં એ જ અધ્યાત્મિક-નૈતિક દષ્ટિ પર ભાર મુક ચેા છે. તેમાં શરીર અને આત્માને તાત્ત્વિક ભેદ નિરૂપી, પરમાત્માની સાથે આત્માની અભેદ્દાનુભૂતિને સાધક મેગીનું સર્વોચ્ચ સાધ્ય ગણ્યુ છે. વિચારમાં તેમ જ પરિભાષામાં આ ત્રણે કૃતિએ બ્રાહ્મણુ અને બૌદ્ધપરપરાની અધ્યાત્મવિષયક . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy