________________
૧૩૮
અથશ વ્યાકરણ
આગલા સત્રમાં આપેલા નિયમની જેમ પ્રસ્તુત સત્રમાં આપેલે નિયમ પણ સ્થૂળ સ્વરૂપને છે. ઉદાહરણોમાં અકારાન્ત પુલિંગના પ્રથમ, દ્વિતીયા અને સંબોધન એકવચનમાં ઢોર, નાના (વારિબા, તીણ)માં અને તેના પ્રથમ બહુવચનમાં ઘોટા અને વિવિધ માં નામના અંત્ય હસ્વ સ્વર(બ)ને દીર્ધ (શા) થતો હોવાનું ગયું છે, જ્યારે તે જ રીતે અકારાન્ત સ્ત્રીલિંગ પ્રથમા દ્વિતીયા અને સંબંધન એકવચનમાં મળિ, પુત્તિ, મરિત્ર અને પટ્ટ (°ફેદ, વાજમાં દીધ (શા, ને હસ્વ (, ફુ) થયે છે. આગળ ૩૪૪ સૂત્ર પ્રમાણે અપભ્રંશમાં પ્રથમા (સંધન) અને દ્વિતીયાના પ્રત્યય લુપ્ત થાય છે–એ વિભક્તિઓમાં કશો પ્રત્યય લાગતો નથી એ ધ્યાનમાં રાખવાનું છે. ખરી રીતે તે અકારાન્ત પુલિંગ રૂપમાં અંગને અંતે ઘણી વાર અને બદલે આ હોય છે તે સ્વાર્થિક જ પ્રત્યય દ્વારા થયેલા અંગવિસ્તારનું જ પરિણામ છે. રાકટ પરથી સારું થાય અને ૪ પ્રત્યય લાગતાં રામદ પરથી રામજી દ્વારા સામા થાય
સ્ત્રીલિગ અંગમાં અંત્ય સ્વર હસ્વ હોય છે તે અપભ્રંશની એક અગત્યની લાક્ષણિકતા છે. સૂત્ર ૩૨૯ ઉપરના ટિપ્પણમાં કહ્યું હતું તેમ અપભ્રંશમાં અત્ય સ્વર હસ્વ ઉચ્ચારવાનું પ્રબળ વલણ છે. આમ દીધને હસ્વ અને હસ્વને દીધ થાય છે તેની પાછળ અમુક ચોક્કસ નિયમ રહેલા છે અને તે સાવ જુદી જુદી પ્રક્રિયાને આભારી છે.
સામા. વારિકા, રીફા વગેરે દ્વારા હેમચંદ્રીય અપભ્રંશનું એક મહત્ત્વનું લક્ષણ છતું થાય છે. રામ પરથી પ્રથમા એકવચનમાં સારુ તેમ સામટક પણ થાય છે. વખત જતાં સામા જેવાં આકારાંત રૂપે ખડી બેલી જેવી હિન્દી બેલીઓમાં (જેમ કે ઘોણ, રણા) અને રામરો જેવાં કારાંત રૂપે (જેમ કે ઘોડે,” “છોકરા' ગુજરાતી, બ્રિજ જેવી ભાષામાં લાક્ષણિક બની જાય છે. હેમચંદે આપેલાં ઉદાહરણેમાં ગાકારાંત રૂપવાળાં તેમ સરકારાંત રૂપવાળાં એમ બંને છે. એટલે આશરે અગીઆરમી શતાબ્દીથી તે આ જાતના ભેદનાં બીજ ફરી ચૂક્યાં હતાં એ સ્પષ્ટ છે. ઉદાહરણમાં પ્રથમા એકવચનનાં સાકારાંત રૂપ માટે જુઓ ભૂમિકામાં વ્યાકરણની રૂપરેખા.
ઉપર કહ્યું છે તેમ વિકપે સ્વાર્થિક ર ઉમેરાઈને ઘણું યે નામે (અને ખાસ કરીને વિશેષણે અને કૃદંત)નાં, અપભ્રંશમાં બબે અંગ થતાં અને તેમને વિભક્તિપ્રત્યય લાગી પાંત્ય છે અથવા ભા ધરાવતાં બેવડાં રૂ થતાં. એ જ રીતે અંગને અંતે (ને) કે રુ (નોને અને ક (જુને) કે ૩ (નવ)ને વિકપ હતો. છંદની અનુકૂળતા પ્રમાણે આમાંથી એક કે બીજું રૂપ વપરાતું આ કારણે પણ અંત્ય સ્વરનું માન અનિશ્ચિત કે શિથિલ હોવાની છાપ ઊભી થાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org